gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદના બે શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા | Two people from Botad arrested with 150 37…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
બોટાદના બે શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા | Two people from Botad arrested with 150 37…
3
VIEWS
Share on FacebookShare on Twitter

હડદડ ગામ કાનિયાડ ચોકડી નજીકથી

એસઓજી બોટાદે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.૭૨,૮૧૫નો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધ્યો

ભાવનગર: બોટાદના હડદડ ગામ કાનિયાડ ચોકડી નજીકથી બોટાદના બે શખ્સોને ૧૫૦.૩૭ ગ્રાંજાના જથ્થા સાથે એસઓજીએ ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ પાળિયાદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોળિયાદ પોલીસ મથક હેઠળ આવતા હડદડથી કાનીયાડ તરફ જવાના રસ્તે જ્ઞાનમંજરી શાળાથી આગળ જીજે-૨૩-એયુ-૩૬૨૩ નંબરની રિક્ષામાં લાખા ખીમાભાઈ જોગરાણા (રહે.પોલીસ લાઈન પાછળ, બોટાદ) અને પાર્થ હરેશભાઈ પરમાર (રહે.રેલવે કોલોની, બોટાદ) પોતાની પાસે વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજો વેચાણ માટે રાખી ઉભા હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપ બોટાદે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી ઉક્ત બન્ને ઈસમોને રૂ.૭૫૧૮ની કિંમતનો ૧૫૦.૩૭૦ ગ્રામ સુકા ભેજવાળા વનસ્પતિજન્ય ગાંજા સાથે ઝડપી લીધાં હતા. બન્ને ઈસમો પાસેથી રિક્ષા મોબાઈલ સહિત કુલ રૂ.૭૨,૫૧૮નો મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

Next Post
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te...

સિલ્વર ETF એ 11 મહિનામાં 100 ટકાથી પણ વધુ વળતર પુરૂ પાડયું | Silver ETF delivers more than 100 perce…

સિલ્વર ETF એ 11 મહિનામાં 100 ટકાથી પણ વધુ વળતર પુરૂ પાડયું | Silver ETF delivers more than 100 perce...

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

8 months ago
બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

10 months ago
કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…

9 months ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News