gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Botad Crime News : બોટાદ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના સાગાવદર ગામે વ્યાજની ઉઘરાણી મામલે એક યુવક પર પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનો પગ ભાંગી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના? 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ તાલુકાના સાગાવદર ગામમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ લોરીયા નામના યુવકે આજથી બે વર્ષ પહેલા પોતાના જ ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળિયા પાસેથી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, આર્થિક સંકડામણને કારણે યુવક આ રકમ કે તેનું વ્યાજ સમયસર ચૂકવી શક્યો ન હતો.

આ બાબતની અદાવત રાખીને જયુભાઈ ગોવાળિયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ અનિલભાઈને ઘેરી લીધા હતા અને લોખંડની પાઈપો વડે બેફામ માર માર્યો હતો. વ્યાજખોરોએ યુવકને એટલી હદે માર્યો હતો કે તેનો પગ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ખાતે રિફર કરવામાં આવ્યા છે.

આ અંગે ઈજાગ્રસ્ત અનિલભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકના નિવેદનના આધારે મુખ્ય આરોપી જયુભાઈ વનરાજભાઈ ગોવાળિયા તથા ચાર અજાણ્યા ઈસમો સામે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru...

ગોવા VS ગોકર્ણ: વેકેશનમાં ફરવા માટે કઈ જગ્યા બેસ્ટ? જાણો બજેટ અને ફરવાના સ્થળોનું લિસ્ટ | Goa or Gokarna Which is the best place to go on vacation

કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કા…

કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો | ex…

10 months ago
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

12 months ago
ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

6 months ago
સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News