gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં વકીલ બંધુઓ પર બોલેરો ચડાવી હત્યાની કોશિષ કરવાના કેસમાં આરોપીને 3વર્ષની કેદ | Accused gets 3…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં વકીલ બંધુઓ પર બોલેરો ચડાવી હત્યાની કોશિષ કરવાના કેસમાં આરોપીને 3વર્ષની કેદ | Accused gets 3…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 9 વર્ષ પૂર્વેના બનાવમાં બોટાદ કોર્ટનો ચૂકાદો

– અળવના શખ્સે લૂંટ અંગેની ફરિયાદની દાઝ રાખી વાહન ચડાવી દઈ બન્ને ભાઈઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો

બોટાદ : બોટાદમાં નવ વર્ષ પૂર્વે વકીલ બંધુઓ પર બોલેરો વાહન ચડાવી મારી નાખવાની કોશિશના કેસમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટએ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે

બોટાદ ન્યાય કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલ બંધુઓ રાજેશભાઈ રસિકભાઈ બગડિયા તથા દિલીપભાઈ રસિકભાઈ બગડિયા ગત તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ સવારના દસ વાગ્યે પોતાની ઓફિસે જવા નીકળ્યા હતા તે દરમિયાન બોટાદ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સહકારનગરના ખૂણા પાસે  આરોપી માધુ જીલુભાઈ ખાચર (રહે.અળવ ) એ અગાઉની એક લૂંટ અંગેની ફરિયાદની દાઝ રાખી બોલેરો પીક-અપ વાહન એકદમ પુરપાટ ઝડપે ચલાવી બન્ને વકીલ ભાઈઓને મારી નાખવાના ઈરાદે ઈરાદાપૂર્વક અથડાવી અને ખૂન કરવાની કોશિશ કરી હતી.આ અંગેની ફરિયાદ વકીલ રાજેશભાઈ બગડિયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બોટાદ પોલીસે ઈ.પી.કો કલમ ૩૦૭ મુજબનો ગુન્હો નોંધી માધુ જીલુભાઈ ખાચરની ધરપકડ કરી હતી.આ બનાવ અંગેનો કેસ બોટાદની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એમ.મકવાણાની અસરકારક દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ  એમ.જે.પરાસર એ આરોપી માધુ જીલુભાઈ ખાચરને આઇપીસી કલમ ૩૨૪ ના ગુનામાં કસુરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને દંડ ભરવાનો હુકમ ફરમાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita…

દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita...

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj...

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

8 months ago
આવતીકાલે વાસદ-રણોલી વચ્ચે મેગા બ્લોકથી ટ્રેનો પ્રભાવિત | Trains affected by mega block between Vasad…

1 month ago
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

1 year ago
43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News