gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ એસપી, ડિવાયએસપી સહિત 7 વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ | Complaint filed in court against 7 including …

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
બોટાદ એસપી, ડિવાયએસપી સહિત 7 વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ | Complaint filed in court against 7 including …
3
VIEWS
Share on FacebookShare on Twitter

– મારામારી, લુંટ અને બાઈકમાં તોડફોડ કરવા મામલે પોલીસે કાર્યવાહી નહી કરતા

– બનાવને દોઢ માસ ઉપરાંતનો સમય થવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહી કરતા ભોગગ્રસ્ત યુવાને કોર્ટનું શરણ લીધું

બોટાદ : બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂ.૧૦ હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા યુવાને તેના વકીલ મારફત બોટાદની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી, શેરી નં.૦૪માં રહેતા અને હીરાનું કામ કરતા યુવાન બાબુભાઈ કેશુભાઈ પરમાર ગત તા.૦૩ ઓક્ટોબરના રોજ બાઇક લઈને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તુરખા રોડ પર મનસુખભાઈ વાલજીભાઈ પરમારે તેમને સાદ પાડી ઊભા રાખ્યા હતા તે દરમિયાન ભૂપત ગોરધનભાઇ ચૌહાણે પાછળથી આવી બાઈકની ચાવી કાઢી લીધી હતી અને ઢીકાપાટુંનો માર મારી શર્ટના ખીસ્સામાંથી રૂ.૧૦,૦૦૦ રોકડા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. દરમિયાન ત્રણ અજાણ્યા માણસો આવી ગયા હતા અને મારમારી મોટરસાઇકલમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે બોટાદ પોલીસ હોસ્પિટલ આવી હતી. પરંતુ આરોપી સાથે સારા સંબંધ હોવાથી નિવેદન નોંધ્યા વગર જતી રહી હતી ત્યાર બાદ બીજા દિવસે બાબુભાઈ પરમારે બોટાદ પોલીસ સ્ટેશન તેમજ ડીજીપીને ઇમેઇલ કરીને અરજી આપી હતી. આ મામલે બાબુભાઈએ પી.આઈ, ડી.વાય.એસ.પી. તેમજ એસ.પી.ને રજૂઆતો કરવા છતાં નિવેદન તેમજ ગુનો નોંધવામાં ન આવતા બાબુભાઈ પરમારે તેમના વકીલ મારફત બોટાદના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભુપતભાઈ ગોરધનભાઇ ચૌહાણ અને ત્રણ અજાણ્યા શખ્સ તેમજ  બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી. મહષ નટવરભાઈ રાવલ તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.શૌરીન રમેશભાઈ ખરાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા અરજી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત | Accident between dumper and bike in Halvad 2 y…

હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત | Accident between dumper and bike in Halvad 2 y...

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c…

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c...

થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત | Elderly man dies suddenly near Patiya in Thorala v…

થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત | Elderly man dies suddenly near Patiya in Thorala v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

10 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |…

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |…

6 months ago
અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

8 months ago
કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News