gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બ્રાંચ કેનાલમાં ડાયવર્ઝનની કામગીરીને લઈ

– પાણીના જથ્થાનો કરકસરથી ઉપયોગ કરવા નગરપાલિકાની તાકીદ

બોટાદ : બ્રાંચ કેનાલ ધંધુકા ખાતે ડાયવર્ઝનની કામગીરીને લઈ આગામી તા. ૫ સુધી બોટાદ શહેરી વિસ્તારમાં પાણી વિતરણ કાર્ય બંધ રહેવા પામેલ છે. જ્યારે ઉપલબ્ધ જથ્થાનો કરકસરથી ઉપયોગ કરવા નગરપાલિકા દ્વારા તાકીદ કરાઈ છે. 

બોટાદ શહેરને પાણી પુરવઠો પુરો પાડતી જીડબલ્યુઆઈએસ હસ્તકના નાવડા હેડ ક્વાટર્સ ખાતે ૩ નવેમ્બરથી બ્રાંચ કેનાલ ધંધુકા ખાતે ડાયવર્ઝનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી બોટાદ શહેરમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ નગરજનોમાં કચવાટ ફેલાયો છે. જોકે આ કામગીરી આગામી ૫ નવેમ્બર સુધી ચાલનારી રહેશે. આ સાથે બોટાદ શહેરમાં નિયત સમયથી ત્રણ દિવસ પાણી વિતરણમાં વિલંબ સર્જાવાનું પણ નગરપાલિકાએ જાહેર કર્યું છે. જેથી તમામ નાગરિકોએ ઉપલબ્ધ પાણીના જથ્થાનો કરકસરથી ઉપયોગ કરવા બોટાદ નગરપાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2...

સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s…

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા, અમદાવાદ મ્યુનિ.ના બગીચામાં કયાંક CCTV,કયાંક રાતે લાઈટો પણ બં…

11 months ago
‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib…

9 months ago
VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News