gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા.

શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મ્યુ. કોર્પોરેશનના વોર્ડનં. ૯ના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સતત પાંચમા વર્ષે સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં તમામ ટીમને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો. આ સ્પર્ધામાં વોર્ડ નં – ૯ની ૩૬૮ ટીમોએ ભાગ લીધો હતો. શનિવારે સાંઈનાથ ઈલેવન અને ગોકુળ ઈલેવન વચ્ચે થયેલી ફાઈનલ મેચની ટક્કરમાં ગોકુળ ઈલેવનનો વિજય થયો હતો. સમાપન પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે, સાંસદ ડો. હેમાંગ જોષી, પુર્વ કાઉન્સિલર રાજેશ આયરે, આયોજક શ્રીરંગ આયરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટાઈટલ વિજેતા, રનર્સ-અપ ટીમોને તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, રોકડ રકમ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા, જ્યારે બાકીની ૩૬૬ ટીમોને ક્રિકેટ કીટ આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે | Husb…

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે | Husb...

VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…

VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ...

જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ…

જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i…

12 months ago
ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ…

1 year ago
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ | Search for father and son wh…

8 months ago
જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News