gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બ્રાઝિલ તરફની ઉંચી સ્પર્ધાને કારણે ભારત ખાતેથી રૂની નિકાસ પર અસર | High competition from Brazil affe…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
બ્રાઝિલ તરફની ઉંચી સ્પર્ધાને કારણે ભારત ખાતેથી રૂની નિકાસ પર અસર | High competition from Brazil affe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : બ્રાઝિલનું સસ્તુ રૂ અને ઘરઆંગણે નીચા ઉત્પાદનને પરિણામે  ૨૦૨૪-૨૫ની વર્તમાન રૂ મોસમમાં દેશમાંથી રૂની નિકાસ ઘટી ૧૫ લાખ ગાંસડી રહેવા અંદાજ છે. 

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) દ્વારા જારી કરાયેલા અંદાજ પ્રમાણે, વર્તમાન મોસમમાં રૂની નિકાસ ૧૩.૩૬ લાખ ગાંસડી ઓછી થશે જે ગઈ મોસમમાં૨૮.૩૬ લાખ ગાંસડી રહી હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાઝિલનું રૂ સસ્તામાં મળી રહ્યું છે અને ભારતના રૂની સરખામણીએ સાત ટકા નીચા ભાવે ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશનું રૂ ઉત્પાદન વર્તમાન મોસમમાં ૧૧ ટકા જેટલુ નીચુ  જોવાઈ રહ્યું છે, જેને કારણે આપણી રૂ આયાતમાં વધારો થયો છે, એમ સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું. 

૨૦૨૪-૨૫ની વર્તમાન મોસમમાં રૂની આયાત ગઈ મોસમની સરખામણીએ ૧૭.૮૦ લાખ ગાંસડી વધી ૩૩ લાખ ગાંસડી રહેવા અપેક્ષા છે. ૨૦૨૩-૨૪ની મોસમમાં ૩૨૭.૪૫ લાખ ગાંસડીની સરખામણીએ વર્તમાન મોસમમાં રૂનું ઉત્પાદન ૨૯૧.૩૫ લાખ ગાંસડી રહેવા ધારણાં છે. 

એપ્રિલના અંત સુધીમાં રૂનો કુલ પૂરવઠો ૩૨૫.૮૯ લાખ ગાંસડી રહ્યો હતો જ્યારે વપરાશ આ ગાળામાં ૧૮૫ લાખ ગાંસડી થયો છે અને નિકાસ ૧૦ લાખ ગાંસડી થઈ છે. સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થનારી વર્તમાન રૂ મોસમમાં રૂનો એકંદર વપરાશ ૩૦૭ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાયો છે. મિલો રૂને બદલે મેન મેડ ફાઈબરનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહી  હોવાથી રૂના વપરાશમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.  

એપ્રિલના અંત સુધીમાં કુલ ૧૩૦.૮૯ લાખ ગાંસડી સ્ટોક સિલક રહ્યાનો અંદાજ છે જેમાંથી ૩૫ લાખ ગાંસડી મિલો પાસે અને ૯૫.૮૯ લાખ ગાંસડી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ટ્રેડરો, જિનર્સ વગેરે પાસે હોવાનું પણ જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…
Business

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

February 12, 2026
ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…
Business

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

February 11, 2026
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…

February 11, 2026
Next Post
એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker…

એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker...

કો-લોકશન મામલો સેટલ કરવા સેબી, NSE વચ્ચે વાટાઘાટો અંતિમ દોરમાં | Negotiations between SEBI NSE to se…

કો-લોકશન મામલો સેટલ કરવા સેબી, NSE વચ્ચે વાટાઘાટો અંતિમ દોરમાં | Negotiations between SEBI NSE to se...

યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d…

યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ | Taking a picture of a woman is not a crime: Hi…

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ | Taking a picture of a woman is not a crime: Hi…

6 months ago
તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

2 days ago
ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો સતત બીજા વર્ષે પણ ઘટવાની ધારણા | Private sector banks’ market sha…

ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો સતત બીજા વર્ષે પણ ઘટવાની ધારણા | Private sector banks’ market sha…

3 months ago
બીટિંગ ધ રિટ્રીટ સેરેમની : સેનાએ રાષ્ટ્રપતિને આપી ભવ્ય રાષ્ટ્રીય સલામી, ‘કદમ-કદમ બઢાયે જા’ની ધૂન પર …

બીટિંગ ધ રિટ્રીટ સેરેમની : સેનાએ રાષ્ટ્રપતિને આપી ભવ્ય રાષ્ટ્રીય સલામી, ‘કદમ-કદમ બઢાયે જા’ની ધૂન પર …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News