gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કો-લોકશન મામલો સેટલ કરવા સેબી, NSE વચ્ચે વાટાઘાટો અંતિમ દોરમાં | Negotiations between SEBI NSE to se…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
કો-લોકશન મામલો સેટલ કરવા સેબી, NSE વચ્ચે વાટાઘાટો અંતિમ દોરમાં | Negotiations between SEBI NSE to se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ઈન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) પૂર્વે હવે એક્સચેન્જ આ માટે કો-લોકેશન મામલે ક્લિનચીટ મેળવવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે વાટાઘાટના અંતિમ દોરમાં હોવાનું જાણવા મળે છે.

એનએસઈ તેના અત્યારે સુપ્રિમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલા કો-લોકેશન મામલામાં કન્સેન્ટ સેટલમેન્ટ માટે સેબી સાથે અગ્રીમ વાટાઘાટ કરી રહ્યાનું કહેવાય છે. એનએસઈ પર વર્ષ ૨૦૧૯માં ફટકારાયેલી મૂળ પેનલ્ટીઓને ઓછી કરતા સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)ના ચૂકાદાને સેબીએ પડકાર્યો છે.

આ મામલે એક જાણકારનું કહેવું છે કે, કો-લોકેશન કેસ ઉકેલવા આ સૌથી મહત્વના મુદ્દે  દોઢ મહિના પૂર્વે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યારે બન્ને પક્ષો કન્સેન્ટ ધોરણો પર વાટાઘાટ કરી રહ્યા છે. જેમાં સેટલમેન્ટ માટે એનએસઈએ સેબીને કેટલી રકમ ચૂકવવી એ મહત્વનો મુદ્દો છે.

આ બાબતે એક અન્ય વ્યક્તિનું કહેવું છે કે, એનએસઈએ તેના અત્યાર સુધીના સૌથી ખર્ચાળ નીવડેલા સેટલમેન્ટ કેસ ટ્રેડિંગ એક્સેસ પોઈન્ટ (ટીએપી) સેટલ કરવા વર્ષ ૨૦૨૩માં ચૂકવેલી રૂ.૬૪૩ કરોડની રકમથી બમણી જેટલી રકમ ચૂકવવા સેબી એનએસઈને કહી શકે છે. ટીએપી સેટલમેન્ટ સમયે સેબીએ એક્સચેન્જને એવા પ્રશ્નો કર્યા હતા કે, એ સમાન રકમની પ્રમોટરના નેતૃત્વ હેઠળની કંપની પાસેથી માંગ કરશે.

દરમિયાન એનએસઈએ ૨૮, માર્ચના સેબીને એક પત્રથી બાકી મામલા કન્સેન્ટથી ઉકેલવા માગતું હોવાની જાણ કરી હતી. એક્સચેન્જના ગવર્નિંગ બોર્ડ દ્વારા પહેલા જ સ્વિકાર્ય સેટલમેન્ટનો માર્ગ અપનાવવાની યોજનાને મંજૂર કરી છે. એનએસઈએ પણ સેબી પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) માંગ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d…

યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d...

સોના તથા ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો: ક્રૂડમાં જોવાયેલી બેતરફી ચાલ | Gold and silver rise then fall…

સોના તથા ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો: ક્રૂડમાં જોવાયેલી બેતરફી ચાલ | Gold and silver rise then fall...

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

5 months ago
ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

8 months ago
નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

5 months ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News