gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરામાં જૈન સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચારે  ફિરકાના જૈન સંઘો જોડાયા હતા.બગી, ઘોડા, ટેમ્પો સાથે નીકળેલી શોભયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.માંડવીથી શરુ થયેલી શોભાયાત્રા ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ થઈને મામાની પોળના જૈન દેરાસર ખાતે સંપન્ન થઈ હતી.શોભાયાત્રામાં જૈનાચાર્યો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.શોભાયાત્રાનું રસ્તા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે લોકોને  લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પોલોગ્રાઉન્ડ ખાતે પણ આજે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા આજે સાંજે ભજન સંધઅયા, નૃત્ય સંગીત હજારો દીવાઓની મહાઆરતીના કાર્યક્રમ સાથે જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં હજારો શ્રધ્ધાળુઓ સામેલ થયા હતા.

આજે ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે શહેરના વિવિધ દેરાસરોમાં પણ જૈન ભાવિકો દર્શન કરવા માટે ઉમટયા હતા.દેરાસરો પર રોશની સહિત ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…
GUJARAT

April 1, 2026
વડોદરામાં જાહેર માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ : ખોદાયેલા ખાડાથી ટ્રાફિક જામ | Water line ruptures on…

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…

Next Post
તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f...

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m...

ભાવનગરમાં 12 શખ્સનો ત્રણ મકાન પર પથ્થરમારો, ઘરમાં ઘુસી પ્રવાહી છાંટી આગ લગાવી | 12 people pelted sto…

ભાવનગરમાં 12 શખ્સનો ત્રણ મકાન પર પથ્થરમારો, ઘરમાં ઘુસી પ્રવાહી છાંટી આગ લગાવી | 12 people pelted sto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

2 months ago
સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3 હજારની લાંચ લેતા ઝડપાયો | Surendranagar Home Guard office cl…

3 months ago
મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

10 months ago
ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News