gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3 હજારની લાંચ લેતા ઝડપાયો | Surendranagar Home Guard office cl…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3 હજારની લાંચ લેતા ઝડપાયો | Surendranagar Home Guard office cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસીબી ટીમે કચેરીમાં જ છટકું ગોઠવી ઝડપી લીધો 

– ડ્રાઇવરને ડબલ શિફ્ટનું રૂ. 3,178 માનદ વેતન મંજૂર કરાવ્યાનું કહી તેમાંથી રૂ. 3000 ની લાંચ માંગી હતી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસીબી પોલીસે રૂ.૩૦૦૦ની લાંચ લેતા હોમગાર્ડ કચેરીના હેડ ક્લાર્કને રંગે હાથે ઝડપી પાડયો છે. આરોપી હેડ ક્લાર્કે કરાર આધારિત ડ્રાઇવરને ડબલ શિફ્ટનું માનદ વેતન મંજૂર કરાવ્યું હોવાનું કહી ૩૦૦૦ની લાંચ માંગી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં હોમગાર્ડ જવાન તેમજ આઉટસોસગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી ગત અંબાજી મેળામાં હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વાહનમાં ડ્રાઈવર તરીકે ગયા હતા અને ડબલ શિફ્ટમાં નોકરી કરી હતી. જે બંને પગાર ચૂકવી આપવામાં આવ્યું હતું. તે પૈકી મળેલો માનદ વેતન હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક (વર્ગ-૦૩) વિજયભાઇ સોમાભાઇ પરમારએ મંજૂર કરાવ્યું હોવાનું જણાવી ફરિયાદને દિવસ-૦૭ માં મળેલ માનદ વેતનનાં રૂ.૩,૧૭૮માંથી રૂા.૩,૦૦૦ ફરિયાદીને હેડ કલાર્કએ આપી દેવાનું જણાવી લાંચ માંગી હતી. આથી રૂ.૩૦૦૦ ની લાંચ ફરિયાદી આપવા માંગતા નહી હોવાથી આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસનો સંપર્ક કરતા એસીબી પી.આઈ. અને ટીમે સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં છટકું ગોઠવી રોકડ રૂ.૩,૦૦૦ની લાંચ લેતા વિજયભાઇ સોમાભાઇ પરમારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

May 26, 2026
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

Next Post
‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed...

બ્રિજ ઈન્સપેકશનના દાવા પોકળ, સુભાષબ્રિજનીચે ચામચીડીયાના લીધે ઈન્સપેકશન થયુ નહીં હોવાનો ઘટસ્ફોટ | Bri…

બ્રિજ ઈન્સપેકશનના દાવા પોકળ, સુભાષબ્રિજનીચે ચામચીડીયાના લીધે ઈન્સપેકશન થયુ નહીં હોવાનો ઘટસ્ફોટ | Bri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા  નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

3 months ago
ફાગણ ફેરીના અવસરે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન દોડશે | Special train will run between …

પ્રધાનમંત્રી આવાસમાં એક જ ફોટો અપલોડ કરી 7 લાભાર્થીને સહાય ચૂકવી દેવાઇ | Assistance was paid to 7 be…

8 months ago
કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News