gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને હાઈકોર્ટથી રાહત, નહીં ગુમાવે MLAનું પદ, બે વર્ષની સજા રદ | Abbas A…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને હાઈકોર્ટથી રાહત, નહીં ગુમાવે MLAનું પદ, બે વર્ષની સજા રદ | Abbas A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abbas Ansari Hate Speech Case : ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણ કરવાના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપી બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ મઉ વિધાનસભા બેઠક પરના SBSP (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી)નો ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટે અબ્બાસને રાહત આપ્યા બાદ હવે તે ધારાસભ્યનું પદ નહીં ગુમાવે. આ ઉપરાંત હવે મઉ વિધાનસભા બેઠક પર પેટા-ચૂંટણી પણ નહીં યોજાય. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવાની સાથે એમપી-એમએલએ કોર્ટને અબ્બાસને ફટકારેલી બે વર્ષની સજા પણ રદ કરી દીધી છે.

અબ્બાસે વિધાનસભા ચૂંટણી વખતે ધમકી આપી હતી

અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર જૈને અબ્બાસને સજા આપવાના નિર્ણયને રદ કરવાની સાથે નિર્ણય 30 જુલાઈ સુધી સુરક્ષિત રાખ્યો છે. હવે તેમને ફરી ધારાસભ્ય પદ મળી જશે. વાસ્તવમાં 2022ની વિધાનસભા ચૂંટણી વખતે અબ્બાસે ધમકી આપી કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્ય સરકારના અધિકારીઓએ પરિણામ ભોગવવા પડશે. આ મામલે અબ્બાસ સામે કેસ નોંધાયા બાદ તેને બે-બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 

આ પણ વાંચો : VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

અબ્બાસની સાથે ચૂંટણી એજન્ટને પણ સજા

ભડકાઉ ભાષણનો કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે અબ્બાસ સામેની તમામ સજાઓની એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેને બે હજારનો દંડ પણ ફટકારાયો હતો. મંચ પર ધમકીભર્યા ભાષણ દરમિયાન અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારી પણ કેસમાં દોષિત ઠેરવાયો હતો અને તેને છ મહિનાની કેદની સજા સંભળાવાઈ હતી. આ નિર્ણય સામે અબ્બાસ અંસારીની અપીલ મઉના સ્પેશિયલ એડિશનલ સેશન્સ જજ સમક્ષ પેન્ડિંગ છે. અંસારીએ સજા સ્થગિત કરવા માટે અરજી પણ આપી હતી જે 5 જુલાઈના રોજ ફગાવી દેવામાં આવી હતી. તેમણે આ આદેશ સામે આ રિવિઝન અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો : ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગ…

Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગ...

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ | In…

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ | In...

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will ru…

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની જીત માટે વડોદરામાં હવન: રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના | Congress Wo…

ભારતની જીત માટે વડોદરામાં હવન: રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના | Congress Wo…

2 months ago
દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

4 months ago
150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

12 months ago
ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News