gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોઝ આડું ઉતરતા અકસ્માત સર્જાયો

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ઃ ગ્રામ્ય વિસ્તારોમાં પુરતા એસટી રૃટના અભાવે લોકો જોખમી સવારી કરવા મજબૂર

સુરેન્દ્રનગર – વઢવાણ તાલુકાના ભડીયાદ ગામથી સુરેન્દ્રનગર નોકરી માટે જઈ રહેલી ચાર યુવતીઓ ઇકો કારમાં સવાર હતી, ત્યારે ભડીયાદ-ખજેલી રોડ પર અચાનક રોઝ (નીલગાય) આડું ઉતરતા ચાલકે સ્ટીયરિં પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોઝ સાથે અથડાઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. 

અકસ્માતમાં કારમાં સવાર ભગવતીબેન, મનીષાબેન, ઈલાબેન અને જયશ્રીબેન નામની યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતે ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સેવાઓની વાસ્તવિકતા ફરી છતી કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, એસટી બસની પૂરતી સુવિધા ન હોવાથી નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ખાનગી વાહન ચાલકો ઘણીવાર વધુ નફાની લાલચે ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હોય છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બને છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને સ્થાનિકોએ હળવો કર્યોે હતો. હાલમાં પોલીસ વિભાગે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants...

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines…

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines...

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે 'V2V' ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 5 વર્ષમાં દલિત-આદિવાસીઓ ઉપર અત્યાચારની 19000થી વધુ ઘટનાઓ નોંધાઈ | Over 19000 Cases of Atro…

5 months ago
માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો | Megharaja took a break after 5 7 da…

10 months ago
હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

3 weeks ago
દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર | dadra nagar h…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News