gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાંથી દંપતી સહિત ત્રણ બાંગ્લાદેશી નાગરિકો એસઓજીના હાથે ઝડપાયા | Three Bangladeshi Nationals Incl…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાંથી દંપતી સહિત ત્રણ બાંગ્લાદેશી નાગરિકો એસઓજીના હાથે ઝડપાયા | Three Bangladeshi Nationals Incl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં છેલ્લા 21 વર્ષથી રહેતું દંપતી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી એક યુવતી મળી કુલ ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં વુડાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા 21 વર્ષથી રહેતા ઇલ્હાઇ માણિક શના અને રોહિમા ઇલ્હાઇ માણિક શના (યાકુબ પટેલના મકાનમાં, દરબારી રોડ, આમોદ) બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તેઓએ કલકત્તાથી દિલ્હી થઈ ગુજરાત આવ્યા હોવાની કબુલાત કરી હતી. તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 મહિનાથી રહેતી સંપા ઉર્ફે અખી વેપારી ( કડોદરા, સુરત) બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી.

આ પણ વાંચો: ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર

ત્રણેય નાગરિકોના ડોક્યુમેન્ટની ચકાસણી

દંપતીએ કલકત્તાથી ગોવા થઈ ગુજરાતમાં આવ્યા હોવાની કબુલાત પણ કરી હતી. હાલમાં ત્રણેય નાગરિકોના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાનું પુરવાર થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman ...

પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |...

બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એઆઈનો પરમાણુ ક્ષેત્રમાં ઉપયોગ વિનાશકારી સાબિત થઈ શકે : કેમેરુન

1 year ago
ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ | Commoditi…

8 months ago
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

5 months ago
ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News