gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : અંકલેશ્વરના સિસોદ્રાગામ ખાતે રહેતા મનુબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પુત્ર કાનજીને વર્ષ 2015માં અકસ્માતામાં માથાના ભાગે ઈજા થઈ હતી. ત્યારથી તેને મગજની તકલીફ હોય એકલા વાતો કરે છે.

ગઈ તા.25 સપ્ટેમ્બરના રોજ મારો પુત્ર કાનજી મારા મકાનની નજીક આવેલ બીજા મકાને ઊંઘવા માટે ગયો હતો. તે વખતે ગામમાં જ રહેતા કનુબેન વસાવા, શારદાબેન વસાવા અને સંદીપભાઈ વસાવાને મારા પુત્રની માનસિક પરિસ્થિતિ અંગે ખબર હોવા છતાં અમને ગાળો કેમ બોલે છે તેમ કહી માર માર્યો હતો. પુત્રને છાતીમાં દુખાવો થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. આ ફરિયાદના આધારે પાનોલી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Next Post
વડોદરામાં સરકારી કચેરીના સ્ટોરમાંથી રૂ.24 હજારના 11 પાઇપોની ચોરી | 11 pipes worth 24 thousand stolen…

વડોદરામાં સરકારી કચેરીના સ્ટોરમાંથી રૂ.24 હજારના 11 પાઇપોની ચોરી | 11 pipes worth 24 thousand stolen...

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t...

RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ…

RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

8 hours ago
ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતાં હાહાકાર | godhra…

7 months ago
ભવ્ય યોજના : દેશભરમાં 100 અત્યાધુનિક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે, ₹ 33,660 કરોડ ફાળવાયા | BHAVYA Scheme:…

1 week ago
દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા | Accused stabbed man for refusing to drin…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News