gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : વડાદલા તાલુકામાં જીએનએફસીના ગેટની પાછળ રહેતા ભરતભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે પટેલ ફળિયામાં રહેતા હેમિષાબેન (નામ બદલ્યું છે)એ મારી પાસે મકાનનુ બાકી ભાડું માંગતા સંબંધી પાસેથી રૂ.1500 ઉછીના લઈ ભાડું આપવા માટે તેમના ઘરે ગયો હતો.

ભાડું આપી તેમના ઘરમાં બેસી વાતચીત કરતો હતો. તે વખતે હેમિષાબેનના પતિ બાબુભાઈ અને પુત્ર સુમિત વતન મધ્યપ્રદેશથી પરત આવી પહોંચતા હેમિષાબેન સાથે મારા આડા સંબંધની શંકાએ પિતા પુત્રએ મને ગાળો આપી માર માર્યો હતો. અને ઘરની આજુબાજુ દેખાશે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Next Post
વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા...

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP ...

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

7 months ago
કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

6 months ago
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A…

2 weeks ago
પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી | Hary…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News