gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Human Body Parts Found In Bharuch: ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં કોલેજ રોડ ઉપરથી ગટરમાંથી મળેલા માનવ અંગોનો ભેદ ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો હતો. જેમાં મૂળ ઉત્તર પ્રદેશના અને ભરૂચમાં રહેતા સચિન ચૌહાણની તેના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે જ હત્યા કરીને લાશના 9 ટૂકડા કર્યા બાત અંગોને ગટરમાં ફેંકી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસે શૈલેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. 

સચિનના મોબાઈલમાં શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક ફોટો હતા

શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણની કડક, પૂછપરછ કરતા માહિતી બહાર આવી કે સચિન ચૌહાણ અને હત્યારો શૈલેન્દ્ર ચૌહાણ બન્ને ઉત્તર પ્રદેશમાં એક જ ગામના વતની છે. બન્નેમાં મિત્રતા હતી અને શૈલેન્દ્રની પત્ની પણ તે વિસ્તારની જ છે. સચિનના મોબાઈલમાં શૈલેન્દ્રની પત્નીના કેટલાક આપત્તિજનક ફોટો હતા. સચિન વારંવાર તે ફોટો બતાવીને શૈલેન્દ્રને બ્લેકમેલ કરતો હતો, એટલે શૈલેન્દ્રને સચિન ઉપર ઘણાં સમયથી ગુસ્સો હતો. આ દરમિયાન સચિન તેની પત્ની અને પુત્રને મુકીને ઉત્તર પ્રદેશથી ભરૂચ પરત આવ્યો, ત્યારે મોકો જોઈને શૈલેન્દ્રએ સચિનને પોતાના ઘરે જમવા બોલાવ્યો હતો. 

આ પણ વાંચો: ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ

જમીને બન્ને ઊંઘી ગયા હતા. રાત્રે શૈલેન્દ્રએ સચિનનો મોબાઈલ લઈ લીધો હતો અને તેમાથી પત્નીના આપતીજનક ફોટો ડીલિટ કરવા જતો હતો. ત્યારે જ સચિનની ઊંઘ ઉડી ગઈ અને બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલ શૈલેન્દ્ર રસોડામાંથી ચાકુ લઈ આવ્યો અને સચિનના ગળાના ભાગે મારી દીધુ. સચિન તે સાથે જ ઢળી પડ્યો. સચિન ચૌહાણની હત્યા બાદ મૃતદેહને એક દિવસ ઘરમાં જ રાખ્યો હતો. 

શૈલેન્દ્ર રાત્રે સ્ત્રીનો વેશ ધારણ કરીને મૃતદેહના ટૂકડા લઈને નીકળતો હતો

બીજા દિવસે શૈલેન્દ્ર નોકરી પર પણ ગયો હતો અને ત્યાંથી પરત આવતા તે લાકડા કાપવાની કરવત લાવ્યો હતો. આ કરવતથી સચિનની મૃતદેહના 9 ટુકડા કરી પ્લાસ્ટિક બેગમાં અલગ-અલગ પેક કરીને ગટરમાં ફેંકી દીધા હતા. કોઈને શંકા ન જાય તે માટે શૈલેન્દ્ર રાત્રે સ્ત્રીનો વેશ ધારણ કરીને એક્ટિવા ઉપર મૃતદેહના ટૂકડા લઈને નીકળતો હતો.

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
GUJARAT

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

April 3, 2026
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…
GUJARAT

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

April 3, 2026
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…
GUJARAT

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

April 3, 2026
Next Post
ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov…

ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov...

કુખ્યાત બુટલેગર તૌફીક ખાનને યુએઈથી ડિપોર્ટ કરાતા ઝડપી લેવાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી | Boot…

કુખ્યાત બુટલેગર તૌફીક ખાનને યુએઈથી ડિપોર્ટ કરાતા ઝડપી લેવાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી | Boot...

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EDના સકંજામાં ફસાયેલા સુરેન્દ્રનગરના કલેક્ટરની તપાસનો રેલો વડોદરા આવે તેવી દહેશત | ED investigation …

EDના સકંજામાં ફસાયેલા સુરેન્દ્રનગરના કલેક્ટરની તપાસનો રેલો વડોદરા આવે તેવી દહેશત | ED investigation …

3 months ago
ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ…

ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ…

7 months ago
મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી | Youth was beaten …

મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી | Youth was beaten …

8 months ago
ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે | parents have to give consent f…

ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે | parents have to give consent f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News