gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Human Body Parts Found In Bharuch: ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. ત્યારેબાદ 31મી માર્ચે ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો હતો. હવે પોલીસને આ માનવ શરીરના અંગોના રહસ્યનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ માનવ અંગો શ્રવણ ચોકડી નજીક રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું છે.

મૃતક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી 

મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી માનવ શરીરના અલગ અલગ અંગો મળી આવ્યા હતા. આ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી અને મળી આવેલ માનવ શરીરના અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને શ્રવણ ચોકડી પાસે રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું હતું. મૃતક ગુમ થયાની ફરિયાદ પણ 29મી માર્ચે નોંધાયેલ હતી. 

આ પણ વાંચો: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 18 શ્રમિકોના મોત, વિસ્ફોટના કારણે શરીરના ટુકડા થઈ ગયા

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી માનવ શરીરના અંગો મળવાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…
GUJARAT

March 25, 2026
દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

Next Post
વડોદરામાં પાણી મુદ્દે હોબાળો : ફતેપુરાના ગેંડા ફળિયાની મહિલાઓ દ્વારા ચક્કાજામ , પોલીસે મામલો થાળે પા…

વડોદરામાં પાણી મુદ્દે હોબાળો : ફતેપુરાના ગેંડા ફળિયાની મહિલાઓ દ્વારા ચક્કાજામ , પોલીસે મામલો થાળે પા...

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag...

સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક…

સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

12 months ago
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…

4 months ago
નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…

6 months ago
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News