gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૂખ્ય સૂત્રધાર સ્ટીવન જેલમાં ધકેલાયા બાદ

– સ્મીતુલ પાસેથી ધર્માંતરણની પદ્ધતિઓ અને અન્ય સાગરિતોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરાઈ

નડિયાદ : નડિયાદના ધર્માંતરણ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાનના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલી દેવાયો છે. પોલીસે આ મામલે સ્ટીવનના સાગરીત અને ધર્માંતરણની વિધિમાં સક્રિય સ્મીતુલની ધરપકડ કરી સોમવાર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ કસ્ટડીમાં સ્મીતુલ પાસેથી ધર્માંતરણની પદ્ધતિઓ અને તેના અન્ય સાગરીતોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. 

નડિયાદ શહેરમાં નોંધાયેલી ધર્માંતરણની ફરિયાદ બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની ધરપકડ કરી હતી. સ્ટીવનના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. દરમિયાન, પોલીસે આ કૌભાંડમાં સ્ટીવનને મદદ કરનારા અને ધર્માતરણની વિધિ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વધુ એક આરોપી સ્મીતુલને ઝડપી પાડયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્મીતુલ સ્ટીવનના કહેવા પર ધર્માંતરણ માટે તૈયાર થતા લોકોને શોધતો અને વિધિ કરાવતો હતો. તે સ્ટીવનના નાણાંકીય વ્યવહારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પણ મદદગાર હતો. સ્મીતુલને કોર્ટમાં રજૂ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે સોમવાર સુધીના છે.અગાઉ સ્ટીવનના રિમાન્ડ દરમિયાન ધર્માતરણ માટે વિદેશી ડોલર દ્વારા એકાદ-બે કરોડના ફન્ડિંગની માહિતી મળી હતી. હવે સ્મીતુલના રિમાન્ડ દરમિયાન ધર્માંતરણ માટેના નાણાં ક્યાંથી આવતા હતા, સ્ટીવન સાથે તેનું જોડાણ કેટલું જૂનું છે અને આ રેકેટમાં અન્ય કોઈ સરકારી કે ખાનગી વ્યક્તિઓ શામેલ છે કે કેમ, તે અંગે વધુ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે. 

સ્ટીવનના આર્થિક વ્યવહારોની જાણકારી પણ સ્મીતુલને હોવાની આશંકા

ધર્માંતરણ મામલામાં આરોપી સ્મીતુલની ભૂમિકા સ્ટીવનના સાગરીત તરીકેની હતી. તે માત્ર વિધિ કરાવવામાં જ નહીં, પરંતુ લોકોને આ ધર્મ તરફ વાળવા માટે પણ સક્રિય હતો. પોલીસને શંકા છે કે સ્ટીવન દ્વારા થતા આથક વ્યવહારોની જાણકારી પણ સ્મીતુલને હોઈ શકે છે. આ કેસમાં સ્મીતુલની ધરપકડ એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret…

ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret...

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac…

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac...

હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

7 months ago
‘ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે’, નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન

‘ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે’, નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન

1 year ago
દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

1 year ago
મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News