gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૂચ એસઓજી પોલીસની ટીમે પાછલા બે દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરી રહેલ ૩ વેપારીઓને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી રૂ. 1.60 લાખ ઉપરાંતનો ઈ સિગારેટ તથા અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કરી જે તે પોલીસ મથકે ગુના રજીસ્ટર કરાવ્યા હતા.

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફરાર 2 - image

ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેઝી બાઈટ નામની દુકાનમાં રૈયાન પટેલ તથા સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતો ઇમરાન આદમ પટેલ પોતાના ઘરે ઇ સિગારેટનું  વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી રૈયાન ઈમ્તિયાઝ પટેલ (રહે- શેરપુરા નવીનગરી ભરૂચ) અને ઇમરાન આદમ પટેલ (રહે-  સીતપોણ, ટંકારીયા રોડ)ને ઝડપી પાડી ઇ સિગારેટ, ફ્લેવર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અબરાર પટેલ અને ઉસ્માન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ  ગઈ તા. 23 ઓગષ્ટના રોજ મદીના હોટલ પાસે મદીના પાન પોઇન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો વ્યક્તિ પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી મોહમ્મદજૈનુલઆબેદિન મોહમ્મદ નહિનઇમ નાગોરી (રહે- મદીના હોટલ પાસે, નાગોરી વાડ ,ભરૂચ) ને ઝડપી પાડી રૂ. 27,600ની કિંમતની ઇ સિગારેટ તથા ફ્લેવર રીફિલનો જથ્થો જપ્ત કરી મોહમ્મદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
GUJARAT

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

April 4, 2026
ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…
GUJARAT

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

April 4, 2026
Next Post
મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister …

મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister ...

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |…

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |...

“માનસ વૈરાગ્ય” રામકથા દ્વારા 11 લાખ યહૂદીઓને પુ.મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

"માનસ વૈરાગ્ય" રામકથા દ્વારા 11 લાખ યહૂદીઓને પુ.મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

1 month ago
બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

10 months ago
ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

7 months ago
સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ

સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News