gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પાંચ અકસ્માતના બનાવમાં 5ના મોત, ત્રણ ઘાયલ | 5 dead three injured in fi…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પાંચ અકસ્માતના બનાવમાં 5ના મોત, ત્રણ ઘાયલ | 5 dead three injured in fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અલગ અલગ પાંચ અકસ્માતના બનાવમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજવા સાથે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ, ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નં.48 ઉપર સુરતથી ભરુચ તરફના માર્ગે આઝાદ રોલિંગ શટલની સામે આશરે 35 વર્ષીય અજાણ્યા શ્રમિકનુ અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજતા અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ વાગરા પાણી પુરવઠાની નોકરી પતાવી ઝનોર ગામ ખાતે ઘરે પરત ફરી રહેલ બાઈક સવાર રસિકભાઈ ત્રિભોવનભાઈ અજમેરી ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઝનોર ગામ એનટીપીસી કંપની પાસે રસ્તા ઉપર પાર્ક ડમ્પરની પાછળ ઘૂસી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે નબીપુર પોલીસે ડમ્પર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ કરી હતી. તથા ગઈકાલે સવારે ઉંમલ્લાથી રાજપીપળા તરફના માર્ગ ઉપર દુવાધપુરાના નાળા પાસે એક ટેમ્પો ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક નીતિન શાંતિલાલ વસાવા (રહે-ઝઘડિયા ,ભરૂચ)ને ઇજા પહોંચી હતી. અને પાછળ બેસેલ સંબંધી શંકરભાઈ બાલુભાઈ વસાવાના માથાના ભાગે ટેમ્પોનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે ઉમલ્લા પોલીસે બેદરકારી દાખવનાર અજાણ્યા વાહન ચાલકની નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી. તદુપરાંત ગઈકાલે રાત્રે 55 વર્ષીય દેવેન્દ્રકુમાર ભગતજીભાઈ ચૌધરી બાઈક લઇ ઘરે પરત ફરી રહ્યા હતા. દરમ્યાન વાડીથી વાલીયા તરફના માર્ગ ઉપર મીરાપુર તરફ જતા તે વખતે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે વાલીયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

સેગવા ગામ પાસે માર્ગ ઉપરના ખાડાના કારણે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત, બે મુસાફર ઘાયલ

મૂળ બોટાદના વતની અને હાલ સુરત ખાતે રહેતા મુકેશભાઈ મકવાણા ગઈ તા.15 સપ્ટેમ્બરના રોજ માતા સાથે મરણ પ્રસંગ પતાવી રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે 9:30 કલાકે નેશનલ હાઇવે નં. 48 ઉપર વડોદરાથી ભરૂચ તરફના માર્ગ ઉપર સેગવા પાટીયા પાસે રીક્ષા માર્ગ ઉપરના ખાડામાં પછડાતા સ્પીડ વધુ હોવાથી રીક્ષા ચાલક જીતેન્દ્રભાઈએ બેલેન્સ ગુમાવતા રીક્ષા રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણેવ વ્યક્તિઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જે પૈકી રીક્ષા ચાલક જીતેન્દ્ર ખોડાભાઈ બથવાર (રહે-જયહિન્દ સિંધીદોરા સોસાયટી, પારલે પોઇન્ટ, સુરત)નું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ...', સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | ...

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started …

MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started …

12 months ago
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

2 weeks ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

6 months ago
ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે | Around 6 thousand employees of Bhavnagar…

ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે | Around 6 thousand employees of Bhavnagar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News