gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in Business
0 0
0
ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Belated ITR Filing: સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનુ ચૂકી ગયેલા કરદાતાઓને રાહત આપતાં વધુ એક દિવસની 16 સપ્ટેમ્બરની મુદ્દત આપી હતી. આ ડેડલાઈન પણ ચૂકી જનારાઓએ હવે પેનલ્ટી, કાર્યવાહી સહિતના પડકારોનો સામનો કરવો પડી શકે છે.  કરદાતાઓ પોતાનું બિલેટેડ આઈટીઆર (વિલંબિત આઈટીઆર) 31 ડિસેમ્બર, 2025 સુધી ફાઈલ કરી શકે છે. જે કરદાતાઓને કાયદાનું અનુપાલન કરવાનો બીજો વિકલ્પ પ્રદાન કરે છે. જો કે, તેમાં અમુક પેનલ્ટી અને પ્રતિબંધો લાગુ થશે.

બિલેટેડ આઈટીઆર

આઈટીઆર ફાઈલ કરવાની વાસ્તવિક ડેડલાઈન ચૂકી ગયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરી શકાય છે. આવકવેરા અધિનિયન અનુસાર, કરદાતાઓ આંકરણી વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અથવા વાસ્તવિક ડેડલાઈન બાદ ત્રણ મહિના સુધી બિલેટેડ આઈટીઆર ફાઈલ કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 31 ડિસેમ્બર, 2025 સુધી બિલેટેડ આઈટીઆર ફાઈલ થઈ શકશે. આવકવેરા અધિનિયમ હેઠળ કલમ 234 (એફ) અંતર્ગત બિલેટેડ આઈટીઆર ફાઈલ કરતી વખતે લેઈટ ફાઈલિંગ ફી ચૂકવવી પડી શકે છે. 

આ પણ વાંચોઃ આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ

જો ડેડલાઈન ચૂકી ગયા તો…

આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234 (એફ) હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાની આવક રૂ. 5 લાખથી વધુ હોય તેઓએ રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો રૂ. 1000 લેટ ફી પેટે ચૂકવવા પડશે.  વધુમાં અમુક કપાતના લાભો પણ ચૂકી શકો છો. તેમજ કરચોરીના કેસમાં કાર્યવાહીનો ભોગ પણ બની શકો છો. અમુક કિસ્સામાં મોટાપાયે કરચોરીની જાણ થાય તો સંપત્તિ કે રોકડ ટાંચમાં લઈ શકે છે. તેમજ ભવિષ્યમાં આઈટીઆર ફાઈલિંગમાં મળતાં લાભો ગુમાવી શકો છો.

જૂની કર વ્યવસ્થા પસંદ કરવા પર અસર

જૂની કર વ્યવસ્થા પસંદ કરવા માંગતા લોકો માટે 16 સપ્ટેમ્બરની સમયમર્યાદા ચૂકી જવાથી કપાત પર અસર થઈ શકે છે. કલમ 80C હેઠળ ઘર ભાડું ભથ્થું (HRA), હોમ લોન મુદ્દલ અને વ્યાજ અથવા રજા મુસાફરી ભથ્થું (LTA) જેવા લાભોનો દાવો કરવા માટે ITR નિયત તારીખે અથવા તે પહેલાં ફાઇલ કરવું આવશ્યક છે. મોડા રિટર્ન ફાઈલ કરવા પર આ કપાતના લાભો ગુમાવશો.

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
Business

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

May 8, 2026
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…
Business

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

May 8, 2026
Next Post
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન ...

ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am…

ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am...

મંગળબજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન | Traders are troubled by overflowing sewage in Mangal Bazaa…

મંગળબજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન | Traders are troubled by overflowing sewage in Mangal Bazaa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

5 months ago
પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

9 months ago
દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an…

દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an…

8 months ago
વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after …

વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News