gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સરકારી જમીન પર બનેલા પત્રકાર અરફાઝના ઘરને તોડી પડાતા, લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. શુક્રવારે હિન્દુ પાડોશીએ અસરગ્રસ્ત પરિવારને તેમનું ઘર ફરીથી બનાવવા માટે પ્લોટ ભેટમાં આપ્યો છે.

કુલદીપ કુમાર અને તેમની પુત્રી તાન્યાએ પત્રકારના પરિવારને ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં પાંચ મરલાનો પ્લોટ ઓફર કર્યો છે. કુમારે કહ્યું કે, ‘હું મારી દીકરીના માધ્યમથી પરિવારને પાંચ મરલા જમીન ભેટમાં આપી રહ્યો છું જેથી મારો ભાઈ પોતાનું ઘર ફરીથી બનાવી શકે.’ તે બાંધકામમાં પણ મદદ કરશે. પીડિત પરિવારને ભેટ આપવાનો તેમનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે, જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

PDP પ્રમુખે સાધ્યુ નિશાન

ગત શુક્રવારે જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ કથિત રીતે પત્રકાર અરફાઝ અહમદ ડેંગના ઘરને તોડી પાડ્યું હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડવાનું શરૂ

PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આ ઉત્તર પ્રદેશ કે દેશનું કોઈ બીજું રાજ્ય નથી જ્યાં લાચાર મુસ્લિમ પરિવારોના ઘરોને નિશાન બનાવવામાં આવે છે અથવા લઘુમતીઓ પર અત્યાચાર હવે સામાન્ય બાબત બની ગઈ છે. આ જમ્મુ-કાશ્મીર છે, જ્યાં અરફાઝે 40 વર્ષ પહેલાં ત્રણ મરલા સરકારી જમીન પર એક સામાન્ય ઘર બનાવ્યું હતું, તેમના ઘરને સેકન્ડોમાં જ ધ્વસ્ત કરી દેવા આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

Next Post
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો | india us sign d…

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો | india us sign d...

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader ...

‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

'અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..' શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

10 months ago
સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

1 year ago
જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ | Auction of wre…

7 months ago
નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News