gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehul Choksi News : હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વિદેશી ધરતી પરથી ભારત લાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, ‘કોર્ટ ઓફ કેસેશન’ એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે.

કોર્ટના અવલોકનો અને નિર્ણય

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોક્સીની દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા માટે ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી. કોર્ટે જણાવ્યું કે પ્રત્યાર્પણની આ પ્રક્રિયા ભારતીય કાયદાઓ અને યુરોપિયન માનવાધિકાર ધોરણોને અનુરૂપ છે. આ સાથે કોર્ટે મેહુલ ચોક્સી પર 104 યુરોનો દંડ પણ ફટકાર્યો છે.

ચોક્સીએ શું દલીલ કરી હતી? 

ચોક્સીએ દાવો કર્યો હતો કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેને ન્યાયથી વંચિત રાખવામાં આવશે અથવા અમાનવીય વ્યવહાર કરવામાં આવશે. જોકે, કોર્ટે નોંધ્યું કે આ જોખમો સાબિત કરવા માટે ચોક્સી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અપૂરતા છે. ચોક્સીએ એન્ટિગુઆથી તેના કથિત અપહરણના પ્રયાસો અને મીડિયા કવરેજ જેવી બાબતોને રજૂ કરીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણી ન મળવાની દલીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

ભારત સરકારની ખાતરી પર કોર્ટને ભરોસો

ભારત સરકારે મેહુલ ચોક્સીની સુરક્ષા, જેલ વ્યવસ્થા, માનવાધિકાર અને તેની મેડિકલ જરૂરિયાતો અંગે બેલ્જિયમ સરકારને અનેક મહત્વની ખાતરીઓ (Assurances) આપી છે. કોર્ટે ભારત સરકારની આ સ્પષ્ટ ખાતરીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે સીબીઆઈ (CBI) ના આરોપપત્ર મુજબ, 13000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મેહુલ ચોક્સીએ એકલાએ 6400 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટના આધારે ભારત સરકારે 27 ઓગસ્ટ, 2024 ના રોજ બેલ્જિયમને તેના પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. આ ચુકાદા બાદ હવે મેહુલ ચોક્સીને ભારત લાવી કાયદાકીય કાર્યવાહી હેઠળ લાવવાનો માર્ગ વધુ મોકળો બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

April 13, 2026
જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

April 13, 2026
Next Post
સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma...

વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the...

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો | Vadodara financier tam…

વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો | Vadodara financier tam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

3 months ago
દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

5 months ago
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

9 months ago
ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b…

ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News