gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haridwar Stampede news : ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા જાણીતા મનસા દેવી મંદિરમાં રવિવારે ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ ગઇ. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. જોકે ઘાયલોની સંખ્યા પણ મોટી હોવાની જાણકારી મળી રહી છે. 

તંત્રનું કહેવું છે? 

તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી. 

#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3

— ANI (@ANI) July 27, 2025

ગઢવાલના ડિવિઝનલ કમિશનરે આપ્યું નિવેદન 

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.

નાસભાગનું શું હતું કારણ? 

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મંદિરના પગથિયાવાળા રસ્તે બની હતી. એવી શંકા છે કે પગથિયામાં વીજળીનો કરંટ આવતો હતો, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ગભરાટને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર અકસ્માતમાં લગભગ 15 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે  ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી  છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee…

સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee...

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા…

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા...

મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases …

મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

2 months ago
ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

12 months ago
‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…’ પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન | in…

‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…’ પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન | in…

9 months ago
સરકારી હોસ્પિટલમાં દરરોજ 100 થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ | More than 100 patients registered in OPD…

સરકારી હોસ્પિટલમાં દરરોજ 100 થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ | More than 100 patients registered in OPD…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News