gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે ’11’ નંબર ‘લકી’ રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in INDIA
0 0
0
ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે ’11’ નંબર ‘લકી’ રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit pawar Plane Crash news : બારામતીમાં થયેલા અજિત પવારના પ્લેન ક્રેશની ઘટનામાં ’11’ નંબરના વિચિત્ર સંયોગે સૌને સ્તબ્ધ કરી દીધા છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં જે 11 નંબર નસીબદાર સાબિત થયો હતો, તે જ નંબર બારામતીમાં કાળ સાબિત થયો છે. ભારતમાં છેલ્લા સાત મહિનામાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ ઘટી છે, જેમાં ’11’ નંબરનો અજીબ સંયોગ જોવા મળ્યો છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ કુમાર રમેશ નામનો એકમાત્ર મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, કારણ કે તે સીટ નંબર 11A પર બેઠો હતો. જોકે, બારામતીમાં આ જ ’11’ નંબર અમંગળ સાબિત થયો. અજિત પવારનું વિમાન જે એરસ્ટ્રીપ પર ઉતરવાનું હતું તેનો રનવે નંબર 11 હતો. ટેબલટોપ રનવે હોવાને કારણે અહીં લેન્ડિંગ પહેલેથી જ જોખમી હતું અને અંતે આ જ રનવે પર ઉતરાણ પૂર્વે વિમાન કાળનો કોળિયો બની ગયું.

દુર્ઘટનાની છેલ્લી મિનિટોનું ટાઈમલાઈન વિશ્લેષણ

મુંબઈથી સવારે 8:10 વાગ્યે ઉડાન ભર્યા બાદ પ્લેન સતત એટીસી (ATC) ના સંપર્કમાં હતું. દુર્ઘટનાની ઘટનાક્રમ કંઈક આ મુજબ રહી:

સવારે 8:18 વાગ્યે: ઓછી વિઝિબિલિટીને કારણે પાયલોટ લેન્ડિંગ કરી શક્યો નહીં, તેથી એટીસીએ વિમાનને હવામાં એક ચક્કર (Go-around) લગાવવા સૂચના આપી.

સવારે 8:43 વાગ્યે: એટીસીએ ફરીથી પૂછ્યું કે ‘શું રનવે દેખાય છે?’, પાયલોટે સહમતી દર્શાવતા બીજી વાર લેન્ડિંગની મંજૂરી અપાઈ.

સવારે 8:45 વાગ્યે: રનવે નંબર 11 પર લેન્ડિંગની કોશિશ થઈ, પરંતુ વિમાન રનવેથી માત્ર 50 મીટર દૂર 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું.

સવારે 8:46 વાગ્યે: વિમાનમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ. આશ્ચર્યની વાત એ છે કે પાયલોટ તરફથી કોઈ પણ પ્રકારનો ઈમરજન્સી સિગ્નલ કે ‘મે-ડે’ (Mayday) કોલ આપવામાં આવ્યો ન હતો.

ટેબલટોપ રનવે અને ટેકનિકલ પડકારો

બારામતી એરપોર્ટની ભૌગોલિક સ્થિતિ લેન્ડિંગ માટે અત્યંત કઠિન માનવામાં આવે છે. આ રનવે આસપાસના વિસ્તારથી આશરે 20 થી 30 મીટરની ઊંચાઈ પર બનેલી એક નાની એરસ્ટ્રીપ છે. અહીં ILS (Instrument Landing System) રેડિયો લેન્ડિંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ નથી. ILS સિસ્ટમ ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલોટને ચોકસાઈપૂર્વક લેન્ડિંગમાં મદદ કરે છે, પરંતુ બારામતી જેવા નાના એરપોર્ટ પર પાયલોટે પોતાની સૂઝબૂઝ અને વિઝ્યુઅલ અપ્રોચ પર જ આધાર રાખવો પડે છે, જે આ કિસ્સામાં જીવલેણ સાબિત થયો.

અનુભવી પાયલોટ છતાં સર્જાયો કરુણ અંજામ

દુર્ઘટનાગ્રસ્ત વિમાન 12 વર્ષ જૂનું ‘બોમ્બાર્ડિયર લિયર જેટ 45’ હતું, જેનું વજન આશરે 10,000 કિલો હતું. વિમાનના પાયલોટ અત્યંત અનુભવી હતા. કેપ્ટન સુમિત કપૂર પાસે 16,000 કલાક અને કો-પાયલોટ શાંભવી પાઠક પાસે 1,500 કલાકનો ફ્લાઈંગ એક્સપિરિયન્સ હતો. આટલા અનુભવી પાયલોટ હોવા છતાં, છેલ્લી ત્રણ મિનિટમાં વિમાનનું સંતુલન કેવી રીતે બગડ્યું તે તપાસનો વિષય છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે વિમાન ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું હતું અને થોડી જ મિનિટોમાં બળીને ખાખ થઈ ગયું હતું. અજિત પવારની ઓળખ તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ પરથી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
Next Post
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:…

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:...

નર્મદા TDO પતિ-પત્નીનો ખટરાગ: પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધૂ સામે હુમલાની FIR | Na…

નર્મદા TDO પતિ-પત્નીનો ખટરાગ: પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધૂ સામે હુમલાની FIR | Na...

વડોદરામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત | youth dies after being hit by Van…

વડોદરામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત | youth dies after being hit by Van...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે ‘ગ્રીન…

ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે ‘ગ્રીન…

4 months ago
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi …

આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય | pm narendra modi …

10 months ago
અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત!

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત!

3 months ago
શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i…

શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News