gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માતર ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે ફરતા

– ડીવાયએસપીના દબાણથી યોગ્ય તપાસ નહીં કરી આરોપીઓની ધરપકડ ન કરાતી હોવાના આક્ષેપ સાથે પરિવારની રજૂઆત

નડિયાદ : માતર ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે ફરતા ભાજપના નેતા ચંદ્રેશ ઉર્ફે પોપટ પટેલે રાઈસ-મિલ બચાવવા લિંબાસીના મિત્ર પાસેથી રૂા. ૧.૨૦ કરોડ લીધા હતા. જે રૂપિયા પરત નહીં આપતા ફરિયાદ-રજૂઆત કરવા છતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. ડીવાયએસપીના દબાણના કારણે પોલીસ યોગ્ય તપાસ નહીં કરતી હોવાની અને આરોપીઓની ધરપકડ ન કરતી હોવાના આક્ષેપ સાથે પરિવારે ખેડા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

માતરના લિંબાસીમાં માલાવાડા ચોકડી પાસે રહેતા જીગર ઠક્કર અને તેમના પરિવારે આજે ખેડા જિલ્લા પોલીસ વડાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે ફરતા ભાજપના નેતા ચંદ્રેશ ઉર્ફે પોપટ પટેલની રાઈસ-મિલ બેંક હરાજીમાં હતી, તે વખતે બંને મિત્રો હોવાથી ચંદ્રેશ પટેલે આ રાઈસ-મિલ બચાવવા માટે જીગર ઠક્કર પાસે મદદ માંગી હતી. જીગર ઠક્કરે રાઈસ-મિલ માટે જૂન-૨૦૨૩માં ૧.૨૦ કરોડ રૂપિયા ચંદ્રેશ પટેલને આપ્યા હતા. તે વખતે જામીન પેટે ચંદ્રેશ પટેલની ૮ ગુંઠા જગ્યા જીગર ઠક્કરને આપવાનું નક્કી થયું હતું, જેથી જીગર ઠક્કરે પોતાના વિશ્વાસુ અને રાઈસ-મિલમાં જ નોકરી કરતા ઈનાયતમિયાના નામે આ જમીન કરાવી હતી. ચંદ્રેશ અને જીગર વચ્ચે થયેલા સોદા મુજબ ૧.૨૦ કરોડ પરત આપે તે વખતે આ ૮ ગૂંઠા જમીન પરત ચંદ્રેશ પટેલને આપવાની હતી. આ સમગ્ર બાબતો વચ્ચે પોલીસ દ્વારા જીગરની ફરિયાદો લેવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. જીગરે જે બે ફરિયાદ નોંધાવી છે, તેમાં ડીવાયએસપીના દબાણના કારણે પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ જરૂરી કલમો પણ ઉમેરવા સહિત ધરપકડ પણ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી આ મામલે ત્વરિત યોગ્ય ન્યાય અપાય તેવી માંગણી પરિવારે કરી છે.

વિશ્વાસુ ઉચાપત કરી ચંદ્રેશ સાથે ભળી જતા 8 ગૂંઠા જમીન પણ ગઈ

જીગરની રાઈસમીલમાં નોકરી કરતા વિશ્વાસુ ઈનાયતમિયાએ રાઈસ-મિલમાં અન્ય ઈસમો સાથે મળી અને ૯૧.૫૪ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. રાઈસમીલના કાગળો તપાસતા ઉચાપતનો આંકડો કરોડોમાં પહોંચ્યો હતો. જે મામલે જીગરે તેની સામે ફરિયાદ નોંધાવી અને બાદમાં ચંદ્રેશ પટેલ આ ઈનાયતમિયા પાસે ભળી ગયો હતો. અગાઉ ઈનાયતમિયાના નામે ૮ ગુંઠા જમીન કરી હતી, તેમાં પણ જીગર ઠક્કરનો કોઈ લાગભાગ નથી એવું ઇનાયત દ્વારા કહેવડાવ્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જ્યારે જીગરના માણસો જમીન પર જતા તેમને પણ તગેડી મુક્યા હતા.

ડીજીપી અને મહિલા આયોગની સૂચનાની પણ અવગણના

સમગ્ર મામલે ડીજીપીને ફરિયાદ બાદ ન્યાયિક તપાસ કરવા સૂચન કર્યું હતું. આ તરફ મહિલા આયોગમાં ફરિયાદ કરાતા ત્યાંથી પણ ચંદ્રેશ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. છતાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સૂચનાઓની ધરાર અવગણના કરી અને ચંદ્રેશ પટેલ અને તેના મળતિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે જીગર ઠક્કરને માર મારી જમીનનો કબજો લઈ લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

March 25, 2026
બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
Next Post
GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | ...

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ | chhattisg…

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ 'ઓપરેશન', એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ | chhattisg...

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

2 months ago
ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

4 months ago
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ…

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ…

4 months ago
મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili…

મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News