gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Fire Construction Accidents: ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રશ્નોતરીમાં જુદા જુદા સભ્યો દ્વારા પોતાના જુદા જુદા જિલ્લામાં બાંધકામોની સાઈટોમાં થયેલા અકસ્માતો અને ઔદ્યોગિક એકમોમાં લાગેલી આગની ઘટના અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં અમદાવાદ જિલ્લા સહિત કુલ 16 જિલ્લા સાથે અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ અને બાંધકામ અકસ્માતની 193 જેટલી ઘટનાઓ બની છે.

એકમોમાં આગ-બાંધકામોમાં મૃત્યુ મુદ્દે 150થી વધુ પોલીસ કેસ

આ અકસ્માતની ઘટનાઓમાં 88 કામદારો મોતને ભેટ્યા છે, તેમજ 30થી વઘુ કામદારો ઘાયલ થયા હતા. આ તમામ ઘટનાઓમાં 150થી વઘુ ફોજદારી ગુના દાખલ કરવામા આવ્યા છે. મહત્ત્વનું છે કે આગની ઘટનાઓ કરતા બાંધકામોની સાઈટો પર થતા અકસ્માતોની ઘટનામાં સૌથી વઘુ કામદારોના મૃત્યુ નોંધાયા છે. 

આ પણ વાંચો: રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો

બાંધકામોની સાઈટો પર સૌથી વધુ મૃત્યુ

આ ઘટનાઓમાં જુદી જુદી કંપનીઓના જવાબદાર માણસો સહિતના લોકો સામે ગુનો નોંધી વઘુ કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણા એકમો સામે મનાઈ હુકમો પણ થયા હતા. આ તમામ ઘટનાઓ અને મૃત્યુના આંકડા 01/02/2023 થી 31/01/2024 અને  01/02/2024 થી 31/01/2025 સુધીના બે વર્ષના છે.

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ 2 - image

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko...

ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr…

ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr...

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

2 months ago
વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ મહિલાઓએ 10 લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર પકડાઈ…

વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ મહિલાઓએ 10 લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર પકડાઈ…

10 months ago
2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…

4 months ago
ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News