gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress and Shiv Sena News : આગામી BMC ચૂંટણીમાં એકલા હાથે લડવાનો સંકેત આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે પોતાના જ સહયોગી પક્ષોના નિશાના પર આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)ના સાથી પક્ષ શિવસેના (UBT) એ બિહાર ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પર જોરદાર કટાક્ષ કર્યો છે. શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ મુંબઈમાં એકલી લડશે તો તે માત્ર 2-4 બેઠકો પર જ સમેટાઈ જશે.

“તમારી નાવમાં કાણું છે, અમારી નાવમાં બેસશો તો પાર ઉતરશો” 

મીડિયા સાથે વાત કરતાં આનંદ દુબેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે, તેથી તેને ક્યારેક-ક્યારેક રાષ્ટ્રીય પક્ષ હોવાનું સપનું યાદ આવી જાય છે. લાગે છે કે કોંગ્રેસ બિહારમાં જે દુર્દશા થઈ તે ભૂલી ગઈ છે. જ્યાં પણ કોંગ્રેસને લાગે છે કે તે ખૂબ શક્તિશાળી છે, ત્યાં તે હારી જાય છે.”

કોંગ્રેસને ચેતવતાં જુઓ શું કહ્યું … 

તેમણે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું, “મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. તેમને ખબર નથી કે તેમની નાવમાં એક કાણું છે અને તેઓ દરિયાની વચ્ચે જઈને ડૂબી જશે. જો અમારી નાવમાં બેસી જશો, તો નૈયા પાર થઈ જશે. નહીં તો, ભાજપના તોફાન અને લહેરોમાં ક્યાં ડૂબી જશો તેની ખબર પણ નહીં પડે.”

બિહારના પરિણામોનો દાખલો આપ્યો 

આનંદ દુબેએ બિહારના પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું, “બિહારમાં RJD સાથે રહીને પણ કોંગ્રેસ 61માંથી માત્ર 6 બેઠકો પર આવી ગઈ. મુંબઈમાં તો એવું લાગે છે કે તેઓ (એકલા લડશે તો) 2-4 બેઠકો પર આવી જશે.” ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંપન્ન થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં, મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી માત્ર 6 પર જ જીત મેળવી શકી હતી, જ્યારે NDA ગઠબંધને 200થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

March 2, 2026
ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha…
INDIA

ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha…

March 2, 2026
ફેબુ્રઆરીમાં જીએસટી ક્લેકશન ૮.૧ ટકા વધીને રૃ. ૧.૮૩ લાખ કરોડ | gst collction in february 2026
INDIA

ફેબુ્રઆરીમાં જીએસટી ક્લેકશન ૮.૧ ટકા વધીને રૃ. ૧.૮૩ લાખ કરોડ | gst collction in february 2026

March 2, 2026
Next Post
દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ…

દિલ્હી પ્રદૂષણનો 'ખલનાયક' છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ...

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme...

કાજલ વસિષ્ઠનો શૂટિંગ બાદનો ‘રોડ ટુ હેવન’ સફર

કાજલ વસિષ્ઠનો શૂટિંગ બાદનો ‘રોડ ટુ હેવન’ સફર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

6 months ago
અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

3 months ago
બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter…

બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter…

2 months ago
મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News