gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દર 3 વર્ષે રિન્યૂ કરાવવા જરૂરી  : અભણ લોકોને હાલાકી 20 દિવસમાં થઇ જાય તો ઠીક, નહીં તો ગાંધીનગર ફોન કરજો, અમને પૂછતા નહીં! કર્મચારીઓના ઉડાઉ જવાબ

અમરેલી,  : ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આયુષ્યમાન કાર્ડ આશિર્વાદરૂપ છે. પરંતુ અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક બંધ થઇ જતાં અરજદારોને અર્બન હેલ્થ સેન્ટરના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ યોજના અંગે ગરીબ અભણ અરજદારોને પૂરતી માહિતી ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

અમરેલીનાઅર્બન હેલ્થ સેન્ટરો પરથી ઓપરેટર કે  કર્મચારી દ્વારા અરજદારોને પૂરતી માહિતી પણ અપાતી નથી. માહિતી મેળવીને કોઇ અરજદાર અર્બન સેન્ટર પર જાય તો બધા દસ્તાવેજી પૂરાવા તપાસીને ઓનલાઇન અપડેટમાં એન્ટ્રી કરી અરજદારોને કહેવામાં આવે છે કે, ૨૦ દિવસમાં થઇ જાય તો ઠીક નહીં તો સામે દિવાલ પર ગાંધીનગરનો નંબર આપેલો છે ત્યાં ફોન કરજો, અમને પૂછવા આવતા નહીં…. આવા ઉડાઉ જવાબો મળે છે. 

આ યોજનામાં 70 વર્ષથી ઉપરના ઉંમરલાયક વ્યક્તિઓ, અશકત, બિમાર વ્યક્તિઓના ઘરે જઇને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા કે અપડેટ કરવાની કામગીરી અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીએ કરવાની હોય છે. એ તો નથી કરતાં પરંતુ જે લોકો કાર્ડ કઢાવવા જાય છે તેની સાથે પણ મનફાવે તેવાં જવાબો આપતા હોવાથી અભણ લોકોની મુશ્કેલી વધી છે. 

જાણવા મળેલી વિગત અનુસાર દર ત્રણ વર્ષે નવો આવકનો દાખલો તેમજ આધાર પૂરાવા અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કર્યા બાદ ઓનલાઇન સબમિટ કરવામાં આવ્યા બાદ ગાંધીનગરથી અપ્રૂવલ મળ્યા બાદ ફરીવાર નવું આયુષ્યમાન કાર્ડ ઇસ્યૂ થાય છે. આથી અમરેલીમાં ઘણા લોકોના કાર્ડ બંધ થઇ જતાં અર્બન હેલ્થ સેન્ટરો પર લાંબી – લાંબી કતારો લાગી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in...

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the ...

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

6 months ago
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

2 months ago
શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

5 months ago
છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News