gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul…
1
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Rule Ignored: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર, સહકારી બેન્કોમાં 8 વર્ષથી વધુ સમય સુધી ડાયરેક્ટર પદે રહી શકાય નહીં. ગુજરાતમાં સહકારી બેન્ક પર પણ ભાજપનો કબજો રહ્યો છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાંય ડાયરેક્ટરો પદ છોડવા તૈયાર નથી. ગુજરાતમાં નિયમ – કાયદાનો અમલ જ કરાતો નથી, પરિણામે સહકારી બેન્ક પર ભાજપનું આધિપત્ય હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જો સહકારી બેન્ક પર અન્ય રાજકીય પક્ષનો દબદબો રહ્યો હોત તો કદાચ આ કાયદાનો ગુજરાતમાં કડકપણ અમલ કરાયો હોતા.

ગુજરાતી 161 સહકારી બેન્કોમાં 876 ડિરેક્ટરો સમય મર્યાદા વિત્યા પછી પદ છોડતા નથી

સહકારી બેન્કમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નિયમ ઘડ્યો કે, કોઈ પણ સહકારી બેન્કમાં ડિરેક્ટર પદે આઠ વર્ષથી વધુ સમય સુધી રહી શકાય નહીં. જો કે, આ સમય મર્યાદામાં વધારો કરીને 10 વર્ષ કરાયો હતો. કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારો ઓગસ્ટ 2025માં લાગુ કરાયો હતો.

આ પણ વાંચો: ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી

સહકારી બેન્કોમાં ઘણાં ડાયરેક્ટર ઘણાં લાબાં સમયથી ચીટકી રહ્યાં છે અને પદ છોડવા તૈયાર નથી. રાજ્યસભામાં આ મામલો ગુંજ્યો હતો. ગુજરાતની સહકારી બેન્કોમાં ઘણાં ડાયરેક્ટરો એવા છે જે ઘણાં લાંબા સમયથી પદ પર યથાવત રહ્યાં છે તે મુદ્દે સવાલ પૂછાતાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાતમાં 16 જિલ્લા અને તાલુકા સહકારી બેન્ક એવી જ્યાં 169 ડાયરેક્ટરો આઠ વર્ષ વિત્યા પછીય હોદ્દો પર ગોઠવાયેલાં રહ્યાં છે. ગીર સોમનાથ, પાલનપુર, અમદાવાદ, વલસાડ, ભાવનગર, કચ્છ, સુરત, નડિયાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, નવસારી, પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં કુલ મળીને ગુજરાતની 145 શહેરી સહકારી બેન્કોમાં પણ 876 ડાયરેક્ટરો આઠ વર્ષથી વધુ સમય મર્યાદા પૂર્ણ થયાં પછી ડાયરેક્ટ પદ છોડવા તૈયાર નથી. ભાજપના નેતાઓ સહકારી બેન્કો પર જાણે કબજો જમાવીને બેઠાં છે.

સાત્તાધીશો RBI અને સરકારના નિયમોને ઘોળીને પી ગયા

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, સહકારી બેન્કોમાં મોટાભાગના ડાયરેક્ટરો ભાજપ સાથે સંકળાયેલાં રહ્યાં છે. જો ગુજરાતમાં આ કાયદાનો કડકપણ અમલ કરવામાં આવે તો, કેટલાંય ભાજપના નેતાઓની ડાયરેક્ટર પદેથી હકાલપટ્ટી થાય તેમ છે. આ કારણોસર ગુજરાતમાં આ મામલે ઢીલાશ દાખવવામાં આવી રહી છે. સાત્તાધીશો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે જેથી કાયદાનો અમલ કરાતો નથી. વાસ્તવમાં જો નિયમનો અમલ થાય તો, યુવા નેતાઓને તક મળી શકે છે. ખુદ ભાજપના જ નેતાઓ આ કાયદાનો અમલ થાય તેમ ઈચ્છી રહ્યાં છે જેથી વર્ષોથી ડાયરેક્ટર પદે ચિટકી રહેલાં નેતાઓની વિદાય થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…
GUJARAT

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

June 23, 2026
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…
GUJARAT

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

June 23, 2026
Next Post
ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V...

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio…

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu…

સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu…

9 months ago
પાકિસ્તાનનું સમર્થન કરનાર ધારાસભ્ય સહિત કુલ 65 લોકોની ધરપકડ, આસામ CMએ આપી માહિતી | One More Held For…

પાકિસ્તાનનું સમર્થન કરનાર ધારાસભ્ય સહિત કુલ 65 લોકોની ધરપકડ, આસામ CMએ આપી માહિતી | One More Held For…

1 year ago
રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

11 months ago
માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News