gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ramvilas Vedanti Died | અયોધ્યા રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું સોમવારે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેઓ મધ્યપ્રદેશના રીવા ખાતે આવેલી સંજય ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં સોમવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે, જ્યાં મંગળવારે સરયૂ નદીમાં તેમને જળ સમાધિ આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

મધ્યપ્રદેશમાં રામકથા માટે ગયા હતા… 

67 વર્ષીય ડૉ. વેદાંતી છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના રીવામાં રામકથા માટે ગયા હતા. રવિવારે તેમને પેશાબ સંબંધિત તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને તેમના બીમાર હોવાની જાણ થતાં તેમણે એરલિફ્ટ કરીને ભોપાલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઓછી વિઝિબિલિટીને કારણે વિમાન લેન્ડ ન થઈ શકતા તેમને પાછા રીવાની હૉસ્પિટલમાં જ દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન, મધ્યરાત્રિએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

હાર્ટઅટેક આવતાં નિધન 

સોમવારે સવારે ફરીથી હાર્ટઅટેક આવતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હૉસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેમને એરલિફ્ટ કરીને મેદાંતા હૉસ્પિટલ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ ખરાબ હવામાન અને ડૉ. વેદાંતીની અસ્થિર તબિયતને કારણે ડૉક્ટરોએ એરલિફ્ટ કરવાની મંજૂરી આપી ન હતી. આ દરમિયાન, બપોરે સાડા બાર વાગ્યે તેમના શ્વાસ થંભી ગયા હતા.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું 

ડૉ. વેદાંતીના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતાં કહ્યું, “શ્રીરામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સ્તંભ, પૂર્વ સાંસદ અને પૂજ્ય સંત ડૉ. રામવિલાસ વેદાંતીજી મહારાજનું દેવલોક પામવું એ આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમનું જવું એ એક યુગનો અંત છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ...

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar…

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar...

‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

'ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે...', દિલ્હી 'ગેસ ચેમ્બર' બનતાં CJI ભડક્યા | 'The rich ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

3 weeks ago
ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી, જાણો મામલો | Mehsana Farme…

ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી, જાણો મામલો | Mehsana Farme…

7 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

12 months ago
અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News