gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Election : મહારાષ્ટ્રમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન યોજાવાનું છે, ત્યારે કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી પંચથી નારાજ થયા છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે, ‘ચૂંટણી મોકૂફ રાખવાનો પંચનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. અંતિમ સમયે ચૂંટણી સ્થગિત કરવાથી ઉમેદવારો સાથે અન્યાય થયો છે. આ ઉમેદવારો નામાંકન પત્રની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે.’

ચૂંટણી પંચ કોની સલાહ લઈ રહ્યું છે : ફડણવીસ

મુખ્યમંત્રી ફડણવીસે (Maharashtra CM Devendra Fadnavis) કહ્યું કે, ‘વિચારણા હેઠળની અરજીઓને કારણે કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવાતા અન્ય ઉમેદવારો સાથે અન્યાય થયો છે. મને ખબર નથી કે ચૂંટણી પંચ કોની સલાહ લઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી હું કાયદા વિશે જાણું છું, જો કોઈ કોર્ટમાં ગયું હોય તો તેના કારણે ચૂંટણી સ્થગિત કરી શકાય નહીં.’ રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ કેટલીક જગ્યાએ સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો ‘ખેલ’

‘ચૂંટણી સ્થગિત કરવી સંપૂર્ણપણે ખોટું છે’

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ ઉમેદવાર નામાંકન રદ થવાનો મુદ્દો લઈને કોર્ટમાં ગયો હોય, તો છેલ્લી ઘડીએ ચૂંટણી જ સ્થગિત કરી દેવી અન્ય ઉમેદવારો સાથે અન્યાય છે. ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે, પરંતુ ચૂંટણી સ્થગિત કરવી સંપૂર્ણપણે ખોટું છે.’ ફડણવીસે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવવાની વાત પણ કરી.

શિંદેએ પણ ચૂંટણી પંચની ટીકા કરી

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ પણ રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયની ટીકા કરી છે અને કહ્યું કે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ક્યારેય ચૂંટણી સ્થગિત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની બેઠકો પર આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે.

આ પણ વાંચો : ભારતના આ જિલ્લામાંથી મળ્યો ખજાનો, ચીનનું વધશે ટેન્શન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…
INDIA

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

May 26, 2026
કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…
INDIA

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

May 26, 2026
‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…
INDIA

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

May 26, 2026
Next Post
ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President...

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel...

ભુવાના સમારકામમાં વેઠ ઉતારતા ફરી ભુવો પડવાના એંધાણ | While efforts are being made to repair the dam …

ભુવાના સમારકામમાં વેઠ ઉતારતા ફરી ભુવો પડવાના એંધાણ | While efforts are being made to repair the dam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ! | SIR Row in Guj…

SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ! | SIR Row in Guj…

4 months ago
કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

3 months ago
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

2 weeks ago
બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ…

બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News