
D K Shivakumar : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. આ આરોપોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ડીકે શિવકુમારે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાની પ્રતિજ્ઞા લીધી છે.










