gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former MLA Kesarisinh Solanki suspended from BJP : ખેડા જિલ્લામાં ભાજપ સામે બંડ પોકારનાર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2014માં પ્રથમ વખત માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા હતા.

ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા

કેસરીસિંહ વારંવાર કરવામાં આવતી પક્ષ વિરોધી કામગીરીને લઈને પક્ષના જ માતરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પ્રશ્નો ઉભા કર્યા હતા. જેને લઈને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા  તેમને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી 2 - image

ભરતસિંહ સોલંકીની રાજ્ય સભાની ચૂંટણી વખતે ભરતસિંહ તરફી મત નાખવાની વાત બહાર આવતા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. કેસરીસિંહ સોલંકી દ્વારા ત્યારબાદ ખેડા આણંદ જિલ્લામાં અમુલ ડેરીને લઈને તથા અમૂલ ડેરીના ચેરમેન અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક વિશે અનેક આક્ષેપો અને ગંભીર આરોપો મૂકી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: જાફરાબાદમાં જૂથ અથડામણ: એક જૂથે હોસ્પિટલમાં ઘૂસીને પણ ઈજાગ્રસ્તો, વકીલ સહિતના લોકોને માર્યા

મળતી માહિતી મુજબ, વર્ષ 2021માં હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ LCBએ દરોડા પાડ્યા હતા. જેમાં LCBએ એ સમયે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 3 નેપાળી અને 7 મહિલા સહિત 29 લોકોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ત્યારે હાલોલની કોર્ટે ધારાસભ્યને જુગાર રમવા બદલ બે વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
રાહુલ ગાંધી મુશ્કેલીમાં ! વારાણસીમાં નોંધાયો કેસ, MP-MLA કોર્ટમાં થશે સુનાવણી, જાણો મામલો | Rahul Ga…

રાહુલ ગાંધી મુશ્કેલીમાં ! વારાણસીમાં નોંધાયો કેસ, MP-MLA કોર્ટમાં થશે સુનાવણી, જાણો મામલો | Rahul Ga...

જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું | Vice President Jagdeep Dhankar R…

જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું | Vice President Jagdeep Dhankar R...

જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ… જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha…

જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ... જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

8 months ago
ઓપરેશન સિંદૂરમાં પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યું, ભારતીયોએ ભણાવ્યો પાઠ | india pakistan te…

ઓપરેશન સિંદૂરમાં પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યું, ભારતીયોએ ભણાવ્યો પાઠ | india pakistan te…

10 months ago
બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે. | Ajit Pawar’s plane crashes in …

બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે. | Ajit Pawar’s plane crashes in …

7 months ago
ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News