![]() |
Image Source: IANS
Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં 18 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે રાધોપુર બેઠક પર તેજસ્વી યાદવ વિરૂદ્ધ સતીશ કુમાર યાદવને ટિકિટ આપી છે.