gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ રાજમાં ગુજરાત નકલી નોટોનું એપીસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ | gujarat epicenter…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
ભાજપ રાજમાં ગુજરાત નકલી નોટોનું એપીસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ | gujarat epicenter…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Epicenter of Fake Currency: મોડેલ સ્ટેટ ગુજરાત આજે  નકલી ચલણી નોટોનું એપી સેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે તેનું કારણ એ છે કે,  છેલ્લા દાયકા દરમિયાન ગુજરાતમાં અંદાજે 33 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેનું કુલ મુલ્ય રૂ.176.42 કરોડથી વધુ થાય છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે પરિણામે આર્થિક સુરક્ષા રામભરોસે રહી છે. 

નોટબંધીના દાવા પોકળ: ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર યથાવત

નોટબંધી લાગુ કરાઈ ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કર્યુ હતું કે, નકલી નોટોના કારોબાર પર રોક લાગશે.  સાથે સાથે કાલાધન પર રોક લાગશે. પણ ચિત્ર કઇંક ઉલટુ દેખાઇ રહ્યુ છે. નોટબંધી પછી પણ ગુજરાતમાં નકલી ચલણી નોટોનો મોટો કારોબાર ધમધમી રહ્યો છે. આ આખાય સુવ્યવસ્થિત નેટવર્કને તોડવામાં સરકાર-પોલીસની ઇચ્છા શક્તિનો અભાવ હોય તેમ પ્રસ્થાપિત થઇ રહ્યુ છે. 

નકલી ચલણના નેટવર્કને તોડવામાં તંત્રની નિષ્ફળતા

ખુદ કેન્દ્ર સરકારના આંકડા જ ગુજરાતની સબ સલામતની પોલ ખોલી રહ્યાં છે કેમકે, વર્ષ 2022માં આખા દેશમાંથી પડકાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. વર્ષ 2016માં નોટબંધી નકલી નોટો નાબૂદ કરવાનો નિષ્ફળ પ્રયોગ હતો પરંતુ તેનાથી વિપરીત ઉચ્ચ મુલ્યની રૂ.500 અને રૂ.2000ની નકલી ચલણી નોટોનું ચલણ વઘ્યુ હતું. 

10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો

છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં 32,73,141 જેટલી માતબર નકલી ચલણી નોટો ઝડપાઇ હતી જેની કિંમત રૂ.176 કરોડ થવા જાય છે. નોટબંધી પછી છેલ્લા 6 વર્ષમાં રૂ.500ની નકલી નોટોની સંખ્યામાં 291%નો વધારો થયો છે, તેમ છતાં સરકારે મૌન ધારણ કર્યું છે. ભાજપ સરકારની મક્કમ ઈચ્છા શક્તિનાં અભાવે ચાલતા આ ‘નકલી નાણાના ખેલ’ને કારણે રાજ્યની આર્થિક સ્થિરતા જોખમાઈ રહી છે. 

ભાજપ રાજમાં ગુજરાત નકલી નોટોનું એપીસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ 2 - image

આ પણ વાંચો: ‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ

ગુનાખોરી ડામવાની વાતો માત્ર ‘ડીંગો’ હોવાનો આક્ષેપ.

ચિંતાજનક બાબત તો એ છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે તેમ છતાંય ગૃહવિભાગ ગુનાખોરી ડામવાની ડીંગો હાંકી રહ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ માંગ કરી કે, માત્ર આંકડા બતાવીને સંતોષ માનવાને બદલે સીમા નિગરાની વધુ કડક બનાવવામાં આવે. આ ઉપરાંત નકલી નોટો પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે જેથી સંગઠિત ગુનાખોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.

ભાજપ રાજમાં ગુજરાત નકલી નોટોનું એપીસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ | h…

'હેપ્પી ન્યૂ યર' મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ | h...

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re...

બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા…

બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મણિપુરમાં શાંતિ જોઈએ તો સરકાર પુનઃસ્થાપિત કરો’, 21 ધારાસભ્યોએ PM મોદીને આપ્યું અલ્ટીમેટમ | 21 manip…

‘મણિપુરમાં શાંતિ જોઈએ તો સરકાર પુનઃસ્થાપિત કરો’, 21 ધારાસભ્યોએ PM મોદીને આપ્યું અલ્ટીમેટમ | 21 manip…

1 year ago
5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

10 months ago
એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

10 months ago
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News