gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતના સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરી બદલ 2022માં ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત હતી. જોકે, તે સમયે ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી બ્લેક લિસ્ટ કરવાના બદલે સમય મર્યાદા વધારવામાં આવી હતી. અને ડિસેમ્બર 2024 માં બ્લેક લિસ્ટ કર્યા બાદ અધૂરી કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પડ્યા હતા. જોકે, નવા અંદાજ પ્રમાણે ટેન્ડર ઉંચા આવ્યા છે અને એજન્સીની પાલિકા પાસે બાકી રકમ 9.75 કરોડ હોવા છતાં પાલિકાએ 14.06 કરોડ વધારાના ચૂકવવા પડશે. ભુતકાળમાં દરખાસ્તમાં એજન્સી પાસે વધારાનો ખર્ચ લેવા નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ થાય તેની શક્યતા નહીવત છે. તેથી ભાજપ શાસકોએ કોન્ટ્રાક્ટરની કરેલી તરફેણ પાલિકાને 14 કરોડમાં પડશે. 

સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા રીંગરોડ માટે કડીરૂપ સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરીના કારણે ફરી એક વખત  બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત જૂન 2022માં રજુ કરવામાં આવી હતી. અજય પ્રોટેક્ટ ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ સમય ફાળવવામાં આવ્યો હતો. તે પછી પણ કામગીરી ન થતાં ડિસેમ્બર 2024માં એજન્સીને બ્લેક લિસ્ટ કરી અધૂરી કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

April 2, 2026
વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Next Post
સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી | More than…

સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી | More than...

‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન | Digvijay Si…

‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન | Digvijay Si...

અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air …

અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

2 weeks ago
જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

7 months ago
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

1 week ago
‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News