gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા એનડીપીએસ એકટ હેઠળના ગુનાના આરોપીઓ, કે જેઓ અગાઉ નશાના કારોબાર સંદર્ભમાં પકડાઈ ચૂક્યા છે, તેઓની તમામ ગતિવિધિ ઉપર નજર રાખવા માટે જે તે લગત પોલીસ સ્ટેશનના અધિકારીઓની મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે.

 જેના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં ગઈકાલે એક દિવસ માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, અને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા આવા આરોપીઓ કે જેઓ સામે ભૂતકાળમાં કેસ નોંધાયેલા છે, અને ફરીથી આવી પ્રવૃત્તિમાં લાગી નથી ગયા ને, તે જાણવા ઉપરાંત તેની તમામ ગતિવિધિઓ અને મુવમેન્ટ ઉપર નજર રાખવા માટે અને જરૂર પડયે કાઉન્સિલિંગ કરવા માટે મેન્ટરની નિમણૂક કરાઈ છે.

 જે તમામ મેન્ટરો દ્વારા ગઈકાલે દિવસ દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યો હતું. અને ગઈકાલે એક જ દિવસમાં આવા કુલ 9 જુના આરોપીઓ કે જેઓ અગાઉ એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાઈ ચૂકયા છે. જે તમામની ઘરે દરોડા પાડ્યા હતા, અને તેઓના પૂછપરછના આધારે નિવેદનો નોંધ્યા છે.

 મેન્ટરનો કાયદો શું છે: અને કઈ રીતે અમલમાં આવ્યો

 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2023 ની સાલથી આ નિયમ અમલમાં મૂક્યો છે, અને અગાઉ એન.ડીપી.એસ ના ગુનામાં પકડાઈ ચૂક્યા હોય તેવા આરોપીઓમાં સુધાર લાવવા માટે અને ફરીથી આવી પ્રવૃત્તિમાં ધકેલાય નહીં, તે માટે જે વિસ્તારમાં વસવાટ કરે છે, તે વિસ્તારના પોલીસ મથકના પીઆઇ થતા અન્ય પોલીસ અધિકારીઓ કે જેઓની મેન્ટર તરીકે નિમણૂક થાય છે, અને જામનગર શહેર અને જિલ્લામાં કુલ આવા 90 આરોપીઓ કે જેઓ સામે એનડીપીએસએકટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂકયો છે, તે તમામ ઉપર પોલીસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે, અને ગઈકાલે એસપી ડો. રવિ મોહન સૈનિના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ રાખી હતી, જે પૈકી 9 વ્યક્તિને ચકાસવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક…

જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક...

ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat weat…

ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat weat...

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ | Heavy rains f…

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ | Heavy rains f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

1 year ago
કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…

4 months ago
કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

2 months ago
કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ઉન્નાવ પીડિતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાઈ | d…

કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ઉન્નાવ પીડિતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાઈ | d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News