gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Prohibition in Gujarat is only on paper : ‘ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પુરતો રહ્યો છે. દારૂ અને ડ્રગ્સ ઠેરઠેર વેચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓને મળતા હપ્તાના રક્ષણ હેઠળ દારૂનો ગેરકાયદેસર ધંધો ફુલી ફાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર દારૂ અને ડ્રગ્સના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં ખુદ સરકાર પોલીસને હાથો બનાવી બદનામ કરી રહી છે.

દારૂબંધીનો મુદ્દો  દિલ્હી પહોંચ્યો, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર

આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે જ્યારે દારૂ અને ડ્રગ્સના હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓને ટોપ અને સારુ પોસ્ટિંગ અપાઈ રહ્યું છે. ગાંધીનગરમાં આક્રોશ રેલીમાં ગદારૂ અને ડ્રગ્સ મામલે સરકારની નીતિ પર સવાલો ઉઠાવતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કહ્યું કે, યુવા પેઢી બરબાદ થાય છે, પરિવારો તૂટી જાય છે, બહેન-દીકરીઓ વિધવા બને છે. આ પરિસ્થિતિ માટે સત્તામાં બેઠેલા જવાબદાર છે કેમ કે, તેઓ બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે.

ગુજરાતમાં આજે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ બધે મળે છે. આ સરકાર બુટલેગરોને બચાવે છે, પોલીસનું મનોબળ તોડે છે અને ઈમાનદાર અધિકારીઓને સાઇડ પોસ્ટિંગમાં ધકેલી દે છે. જે અધિકારીઓ વધુ ઊઘરાણું કરી આપે, તેમને જ સરકારમાં સારું પોસ્ટિંગ અપાય છે આ જ ભાજપ શાસનનો વાસ્તવિક ચહેરો છે. દારૂબંધીનો મુદ્દો છે દિલ્હી સુધી પહોંચ્યો છે કેમ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ઘેરા એ પણ આજે ટિ્‌વટ કર્યું કે, ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે અને દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.

આ તરફ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મેવાણીને સમર્થન આપી જણાવ્યું કે, ‘હપ્તા લેતા હોય તેવા પોલીસના પટ્ટા ઉતારવા જોઈએ. અમુક પોલીસ અધિકારીઓ તો બૂટલેગરનું ઘ્યાન રાખે છે. ગુજરાત આજે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બની રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામમાં કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન મેવાણીએ થરાદના શિવનગરમાં સ્થાનિક મહિલાઓની ફરિયાદ પર પોલીસ સ્ટેશન અને એસપી કાર્યાલય પહોંચીને દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી પોલીસના પટ્ટા ઉતરી જશે તેવું નિવેદન કર્યા પછી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

6 ડિસેમ્બરે થરાદમાં ફરી મેવાણી હલ્લાબોલ કરશે

બનાસકાંઠાનું થરાદ હવે દારૂબંધીના મુદ્દે ચર્ચામાં આવ્યું છે. બે દિવસ પહેલા જ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં વિશાળ રેલી નીકળી હતી. આજે ફરી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વીડિયો જારી કરી એલાન કર્યું છે કે, અત્યાર સુધી તમે બધાએ પોતાની લડાઈ સમજી મને સહકાર આપ્યો છે. જેના માટે હું વાવ-થરાદના લોકોનો આભાર માનું છું.

જે રીતે ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂતે પણ આ લડાઈમાં સહયોગ આપ્યો છે. તે માટે પણ હું ખુબ આભારી છું. હવે આગામી 6 ડિસેમ્બરે ફરી એક વાર થરાદમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડવા એકત્ર થવાનું છે. આમ ફરી એકવાર થરાદમાં જિજ્ઞેશ મેવાણી હલ્લાબોલ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે…
GUJARAT

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે…

March 10, 2026
નારી રત્ન સન્માન સમારોહ 2026
GUJARAT

નારી રત્ન સન્માન સમારોહ 2026

March 10, 2026
ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…
GUJARAT

ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…

March 10, 2026
Next Post
હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup...

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક 'ભારે', વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns...

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

5 months ago
૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

2 months ago
અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

6 months ago
જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News