gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Khambhat Municipality Meeting: આણંદ જિલ્લાની ખંભાત પાલિકાની સામાન્ય સભામાં મારામારીની ઘટના સામે આવી છે. રજિસ્ટરમાં સહી કરવા અંગે ચીફ ઓફિસર અને કાઉન્સિલર વચ્ચે રગઝગ થઈ હતી. રાજીનામું આપ્યા બાદ પણ મહિલા કાઉન્સિલરો સભામાં હાજર રહી રજીસ્ટરમાં સહી કરવા લાગ્યા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને મહિલા કાઉન્સિલરો ચીફ ઓફિસર (CO) સાથે મારામારી કરી હતી. હાલ ચીફ ઓફિસરે 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવેબર 2024માં ખંભાત પાલિકાના કાઉન્સિલર હોદ્દો પરથી રાજીનામુ આપેલ ભાજપના 5 મહિલા અને 1 અપક્ષ હાલ કાઉન્સિલર હોદ્દા પર ન હોવા છતાં બોર્ડ સભામાં હાજર રહ્યા હતા.  આ દરમિયાન રજીસ્ટર સહી નહીં કરવા બાબતે ખંભાત પાલિકાના ચીફ ઓફિસર સાથે કરી ઝપાઝપી કરી હતી. પૂર્વ ઉપ પ્રમુખ ઉષાબેન બારૈયાએ પાલિકાના ક્લાર્કને માર માર્યો હોવાનો વીડિયો વાઈરલ સોશિયલ મીડિયામાં થયો હતો. 

આ પણ વાંચો: સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ

અંતે ચીફ ઓફિસર આકરા તેવર અપનાવતા 6 મહિલા કાઉન્સિલર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ખંભાતની નગર પાલિકામાં વિવાદમાં જોવા મળી હતી. ખંભાતની પાલિકામાં 2 મહિના પહેલા યોજાયેલ સામાન્ય સભામાં પણ મોટી બબાલ થઈ હતી.ત્યારે સભ્યોના વર્તનથી પાલિકા કર્મીઓમાં રોષ ફેલાયો હતો.

ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | ...

મ્યાનમારની મદદ માટે ભારતે શરુ કર્યું ‘ઓપરેશન બ્રહ્મા’, PM મોદીએ જનરલ સાથે કરી ટેલિફોનિક વાતચીત

મ્યાનમારની મદદ માટે ભારતે શરુ કર્યું 'ઓપરેશન બ્રહ્મા', PM મોદીએ જનરલ સાથે કરી ટેલિફોનિક વાતચીત

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની 'X' પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

11 months ago
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

10 months ago
જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …

જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …

3 months ago
સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News