gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના પાંચ વર્ષના શાસન વિરુદ્ધ આરોપનામું જાહેર કરાયું છે.

વડગામના ધારાસભ્યએ કહ્યું હતું કે, આ સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે, શહેરની ઓળખ ઔદ્યોગિક, કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી તરીકે હતી. પરંતુ આજે વડોદરા ભુવા, મચ્છર, મગર અને ખાડોદરા નગરી તરીકે ઓળખાય છે અને સોશિયલ મીડિયામાં શહેરની મજાક ઉડાવવામાં આવી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ, ભાજપના નેતાઓ, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે, જેના કારણે શહેરની પરિસ્થિતિ કંગાળ બની છે. વડોદરા ૧૧ વખત પાણીમાં ડૂબ્યું છે અને વિશ્વામિત્રી નદીના કાંઠે જમીનના જોનફેર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

હરણી બોટકાંડ મુદ્દે કહ્યું હતું કે, અનુભવ વગરના કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાના પ્રયાસો થયા, જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષાકોના મૃત્યુ થયા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

શહેરમાં મચ્છરનો ઉપદ્રવ, દૂષિત પાણીની સમસ્યા, કોલેરાના કેસ અને ખુલ્લી ગટરોના કારણે થતા અકસ્માતો અંગે પણ ભાજપને નિશાને લીધું હતું.

આ ઉપરાંત, રાહુલગાંધી પર ટિપ્પણી મુદ્દે વડોદરાના સાંસદને ટકોર કરી હતી કે, તેઓએ શહેર માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ નિયમિત શરૂ કરાવવી જોઈએ અને વડોદરા એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ અપાવવું જોઈએ.

કોંગ્રેસનીવિચારધારા સાથે સુસંગત ઉમેદવારોને મેદાનમાં ઉતારી વધુમાં વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરાશે અને વડોદરાનું મૂળ બિરુદ પાછું અપાવવાનો સંકલ્પ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત...

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઓઈલ - એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L...

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

7 months ago
દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile …

દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile …

7 months ago
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ | Poor rarely get justi…

ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ | Poor rarely get justi…

3 weeks ago
SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News