gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લીંબડી-ભલગામડા ગેઈટ પાસે આવેલી દુકાન

– માલિકે જેસીબીથી દુકાન પાડી દેતા ભાડુઆતને બે લાખનું નુકસાનઃ દુકાન માલિક વિરૂદ્ધ ગુનો

લીંબડી : લીંબડીના  મોટાવાસ વાડી વિસ્તારમાં રહેતાં નીતીનભાઈ ભરતભાઈ પીઠવાની લીંબડી-ભલગામડા ગેઈટ પાસે દુકાન આવેલી છે. તેમના પિતાએ ૩૦ વર્ષથી ભાડેથી રાખેલી દુકાન તેઓ અને તેમના ભાઇ છેલ્લાં ૧૫ વર્ષથી સભાળે છે. 

છ માહિનાથી પરેશ મનુભાઈ ડાભી (રહે. લીંબડી) નીતીન ભાઇની દૂકાને બે-ત્રણ વાર આવીને કહ્યું કે આ દુકાન તેમને મુળ માલિક પાસેથી વેચાણથી રાખી છે. તો દુકાન ખાલી કરી આપો હું તમને પાંચ લાખ રૂપિયા આપી દઉં. જોકે નીતીનભાઇએ દુકાન ખાલી કરવાની ના પાડી મુળ માલિકને દુકાનનું ભાડું ચુકવે છે માટે દુકાન ખાલી નહી કરે. તેમ કહેતાં જ પરેશભાઇ ઉશ્કેરાઈને બંને ભાઈઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન ખાલી નહીં કરો તો દુકાન પાડી દઈશું તેવી ધમકીઓ આપીને જતો રહ્યા હતા. ત્યાર બાદ તેણે કોઈ પણ સમયે જેસીબીની મદદથી દુકાનની બંને સાઈડની દિવાલ પાડીને અંદાજે રૂપિયા બે લાખનું નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે નીતીનભાઇએ ફરિયાદ નોંધાવતા લીંબડી પોલીસે આ બનાવ અંગેનો પરેશ ડાભી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
આણંદ જિલ્લામાં 3 વર્ષમાં 52,697 લોકોને શ્વાન કરડયા | 52 697 people were bitten by dogs in Anand dist…

આણંદ જિલ્લામાં 3 વર્ષમાં 52,697 લોકોને શ્વાન કરડયા | 52 697 people were bitten by dogs in Anand dist...

સિહોરના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Factory manufacturing fake mawa busted in Devga…

સિહોરના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Factory manufacturing fake mawa busted in Devga...

નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of …

નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

10 months ago
શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

11 months ago
આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor…

1 year ago
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ | vapi md drugs fac…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News