gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર નિર્જન જગ્યાએ મિત્ર
સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની
પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાં ચાલી રહી
છે ત્યારે આજે એક પંચની જુબાની લેવામાં 
આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ
રાત્રે ૧૧.૩૦ કલાકે એક સગીર કિશોરી તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે
સમયે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો
હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ
ઉર્ફે આફતાબ
,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી
બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી. હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને કોર્ટમાં
કેસની ટ્રાયલ ચાલી રહી છે.

આજે કોર્ટમાં પંચની જુબાની થઇ હતી જેમાં પુરાવા સ્વરુપે મોબાઇલ
ફોન
, સીસીટીવી ફુટેજ લેવામાં આવ્યા હતા તેના પંચની જુબાની આજે પુરી થઇ હતી. આ
કેસની વધુ સુનાવણી તા.૨૦ના રોજ હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

2 months ago
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

4 weeks ago
આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan…

4 months ago
VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News