gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના ઈતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર | macr…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
ભારતના ઈતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર | macr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Emmanuel Macron India Visit: ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચી ગયા છે. તેમની આ મુલાકાત ભારત-ફ્રાંસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના આશય સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં સંરક્ષણ, ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. 

₹3.25 લાખ કરોડની ઐતિહાસિક મેગા ડીલ

આ પ્રવાસનો સૌથી મોટો કેન્દ્રબિંદુ ₹3.25 લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી 114 આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA) ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ હેઠળ 18 વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે.

શું છે આ ‘F-5’ સુપર રાફેલ?

આ નવી ડીલની સૌથી ખાસ બાબત ‘સુપર રાફેલ’ એટલે કે F-5 વેરિઅન્ટ છે. અત્યારે ભારત પાસે F-3 વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ આ સોદામાં 24 વિમાન F-5 વર્ઝનના હશે જે સિકસ્થ જનરેશનના ફાઇટર જેટ્સ જેવી ક્ષમતા ધરાવે છે. આ ‘સુપર રાફેલ’ એડવાન્સ સેન્સર્સ, સ્ટીલ્થ ફીચર્સ(જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘કિલ-વેબ’ ટેકનોલોજીથી સજ્જ હશે, જે 2030 સુધીમાં ડિલિવર થવાની અપેક્ષા છે. આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં 50%નો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે. આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેનાથી ભારત ભવિષ્યમાં પોતાની રીતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.

આ પણ વાંચો: ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં TTEએ જ પાપ આચર્યું

સંરક્ષણથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં ભાગીદારી

આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાશે, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ ‘ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026’નું ઉદઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે. 

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મજબૂત સહયોગ

ઇમેન્યુઅલ મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.

ભારતના ઈતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં TTEએ જ પાપ આચર્યું | tte…

ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં TTEએ જ પાપ આચર્યું | tte...

અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત; ખેડૂતનો જીવ બચ્યો | Amreli: Oxe…

અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત; ખેડૂતનો જીવ બચ્યો | Amreli: Oxe...

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજ | ahmedabad mla imran …

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજ | ahmedabad mla imran ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ ‘પાવર’ હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | …

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ ‘પાવર’ હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | …

4 months ago
આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

1 month ago
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

6 months ago
બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News