gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rare Cardiac Surgery: માણસના શરીરમાં હૃદય ડાબી બાજુ હોય છે, જ્યારે લિવર પેટની ઉપર જમણી બાજુ હોય છે. સ્પ્લીન (બરોળ) પેટના ઉપરના ભાગમાં પાંસળીઓમાં હોય છે. દિલ્હીની ડોક્ટર રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં એક 31 વર્ષની મહિલા દર્દીના શરીરના તમામ અંગો એકદમ ઉલ્ટા હતા. હૃદય જમણી બાજુ હતું તો લિવર ડાબી બાજુ. મહિલાને જન્મથી જ હૃદયની બીમારી હતી. ડોક્ટરોએ મહિલાનું ઓપરેશન કર્યું છે. આ સર્જરીને દુનિયાની સૌથી જટિલ સર્જરી ગણાવવામાં આવી છે.

સાઇટસ ઇનવર્સસ નામની બીમારી

RML હોસ્પિટલમાં આવેલી દર્દીને સાઇટસ ઇનવર્સસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી. આ બીમારીમાં શરીરના અંગો ઉલ્ટા હોય છે. જન્મથી જ મહિલાને કંજેનિટલ એટલે કે હાર્ટ ડિસીઝની સમસ્યા હતી. મહિલાના શરીરમાં પાર્શિયલ એટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનલ ડિફેક્ટની સાથે સાઇટસ ઇનવર્સસ ટોટાલિસ અને ડેક્સટ્રોકાર્ડિયા પણ હતું, આ કન્ડિશનમાં હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજુ હોય છે.

આ પ્રકારની સર્જરી દુનિયામાં પહેલીવાર થઈ

દર્દીની કન્ડિશન ઘણી ક્રિટિકલ હતી. RML વિભાગના ડાયરેક્ટર અને HOD ડોક્ટરની ટીમે તેમની સર્જરી કરી, એટલું જ નહીં પણ આ સર્જરી નાના કોસ્મેટિક ચીરા દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની સર્જરી દુનિયામાં પહેલીવાર થઈ છે. ડોક્ટરના કહેવા પ્રમાણે, આ પ્રકારની સર્જરીમાં છાતીનું હાડકું કાપવું પડે છે. પરંતુ ડોક્ટરે 4 સેમીનો નાનો ચીરો લગાવીને આ સર્જરી કરી છે. હાર્ટ લંગ મશીનને શરીરની અન્ય નસો સાથે જોડવામાં આવ્યું છે. હૃદયની ઉપરની ઝીણી દીવાલ (મેમ્બ્રેન)થી પેચ લગાવ્યો છે. આ દરમિયાન ટાંકા ખૂબ જ સાવધાનીથી લેવામાં આવ્યા છે.

ઓપરેશનમાં હતા મોટા પડકારો

મહિલા જન્મજાત બીમાર હતી. મહિલાના શરીરના અંગો ઉલ્ટા હતા જેના કારણે ઓપરેશન કરવામાં ઘણા પડકારો હતા. દર્દીને હાર્ટ લંગ મશીન પર રાખવામાં આવી હતી. ડોક્ટરોની ટીમ અને હોસ્પિટલના સહયોગથી ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટરે જણાવ્યું કે RMLમાં કાર્ડિયાક સર્જરી વિભાગમાં કઠિન સર્જરી માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં આ સર્જરી 30 માર્ચના રોજ કરવામાં આવી હતી. 3 દિવસમાં દર્દીની હાલતમાં સુધારો થઈ ગયો. થોડા દિવસોમાં દર્દીને રજા પણ મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two…

કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two...

ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj…

ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj...

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road…

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

10 months ago
VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

6 months ago
દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

8 months ago
વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News