gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સાતમી મેએ પાકિસ્તાનમાં ચાર સ્થળોએ અને પીઓકેમાં પાંચ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતો, જેમાં આતંકીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે અને પહલગામમાં માર્યા ગયેલા લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જો કે, ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન હવે ઘૂંટણિયે પડી ગયું છે અને આ દરમિયાન પાકિસ્તાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)એ ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો સંપર્ક કર્યો છે.

પાક.ના નાયબ પીએમએ આપી માહિતી

ઓપરેશન સિંદૂર પછી ભારતે મામલો ન વધારવાની જાહેરાત કરી છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાઓનો જવાબ આપવાની વાત કરી છે. પરંતુ એક મહત્ત્વપૂર્ણ અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાનના NSA અને ISI વડા અસીમ મલિકે અજિત ડોભાલ સાથે વાત કરી છે.

આ પણ વાંચો: બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં કર્યો મોટો હુમલો, સૈન્ય વાહનને નિશાન બનાવતા 7ના મોત

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઈશાક ડારે અસીમ મલિકની અજિત ડોભાલ સાથેની વાતચીત અંગે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરે સંપર્કો સ્થાપિત થયા છે.’ નોંધનીય છે કે,ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની NSA અને ISI વડા દ્વારા અજિત ડોભાલ સાથે ફોન કરીને વાત કરવામાં આવી તે પાકિસ્તાન તરફથી એક વિનંતી સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભારત સરકારે દરેક સ્તરે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈપણ સ્તરે વાતચીત થઈ નથી. ભારતની સ્પષ્ટ નીતિ છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. એટલા માટે કેન્દ્ર સરકારે દરેક સ્તરે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે.

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …
INDIA

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

February 9, 2026
શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…
INDIA

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

February 9, 2026
અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…
INDIA

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

February 9, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ | Pakistan vio…

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ | Pakistan vio...

તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો | telangan…

તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો | telangan...

ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં | all party meeting n…

ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં | all party meeting n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit…

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit…

5 months ago
ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

6 months ago
અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું | Ex servicemen in Ahmedab…

અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું | Ex servicemen in Ahmedab…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News