gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Covid 19 New Cases: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ પ્રસર્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થયો છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્ય  મહારાષ્ટ્રમાં જ 209 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 83 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1009 થયો છે. જેમાં 752 કેસોની ખાતરી થઈ છે. છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો 257 હતો. પરંતુ સોમવારે તેમાં અચાનક વૃદ્ધિ થઈ છે. કોરોના વાયરસના આ નવા વેરિયન્ટના કારણે અત્યારસુધીમાં 7 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

રાજ્યવાર કોરોના કેસ

કોવિડ-19ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં સૌથી વધુ 430 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં 9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢ-ગોવા-તેલંગાણામાં 1-1-1 એક્ટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1009 થઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયા નથી.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલમાં દરરોજ નોંધાતા હૃદય રોગના દર્દીઓનો આંકડો ચિંતાજનક

આરોગ્ય મંત્રાલયની પરિસ્થિતિ પર ચાંપતી નજર

આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં  આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોનિટરિંગ થઈ રહ્યું છે.

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના 104 એક્ટિવ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય મંત્રી ડૉ. પંકજ સિંહે વીડિયો મારફત લોકોને ભયભીત ન થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે. આપણી તમામ હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ સાથે, દિલ્હીમાં કોરોના અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.’

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp …

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp ...

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ | india can…

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ | india can...

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of…

રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of…

6 months ago
ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma…

ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma…

5 months ago
0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

8 months ago
જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei…

જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News