gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતે કરશે | Vadodara Corporation itself will manage the c…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતે કરશે | Vadodara Corporation itself will manage the c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાવડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બસ સર્વિસનો ઈજારો વર્ષ ૨૦૧૭ થી ખાનગી ઓપરેટરને આપ્યો હતો, પરંતુ સ્માર્ટ સિટી બસ સર્વિસ માટે ફાળવવામાં આવેલા ફંડની મર્યાદા પૂર્ણ થવાના આરે છે અને સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ વાઈન્ડ અપ કરવામાં આવનાર હોવાથી વડોદરામાં સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતાને હસ્તક લઈ લેશે.

વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. તરફથી હવે બસ સંચાલન માટે હવે વધુ ફંડ મળી શકે તેમ નથી. ખાનગી ઓપરેટર વિનાયક લોજિસ્ટિકે પ્રતિ કિમી રૃા.૧૮ના ભાવે સિટી બસો તા.૧-૧૦-૨૦૧૭થી ચાલુ કરી હતી. ઈજારાની પાંચ વર્ષની મુદત પૂરી થતા ફરી તેમાં વખતોવખત વધારો કરાયો હતો. છેલ્લે તા.૧-૪-૨૫ થી ૧૨ માસ માટે ઈજારો લંબાવ્યો હતો. ઈજારાની શરત મુજબ ૩ વર્ષ બાદ પાંચ ટકાના વધારા સાથે આજ સુધીમાં પ્રતિ કિમી ભાવ ૧૯.૮૦ અપાય છે અને બળતરણનો તફાવત અલગથી ચૂકવાય છે. ત્રિમાસિક સરેરાશ મુજબ માસિક આશરે દોઢ કરોડ અપાય છે. સિટી બસના ઈજારા મુજબ જૂન સુધીમાં ૧૨૭ કરોડ ચૂકવાયા છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ પ્રતિ કિમીના મંજૂર ભાવના ૬૦ ટકા લેખે અત્યાર સુધી કોર્પો.ને ૨૩.૧૪ કરોડ મળ્યા છે.

વડોદરા કોર્પોરેશન ૧૦૦ ઈ-બસ સિટીમાં દોડાવશે

વડોદરા કોર્પો.ને સિટી બસ સર્વિસ માટે ૧૦૦ ઈ-બસ ચલાવવાની થશે. આ કાર્યવાહી નેશનલ ઈલેકટ્રિક બસ પ્રોગ્રામ અંતર્ગત પીએમ ઈ-બસ સેવા હેઠળ થશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન તરફથી કોર્પો.ની જરૃરિયાત મુજબ ૧૫૦ ઈ-બસ મંજૂર કરવા દરખાસ્ત રજૂ થઈ છે.

૧૦૦માંથી ૪૦ ઈ-બસ ડિસેમ્બરથી ચાલુ કરાશે

૧૦૦ માંથી ૪૦ ઈ-બસ ડિસેમ્બરથી ચાલુ કરવાનું આયોજન છે. શહેરના લોકોને બસ સુવિધા મળી રહે તે કોર્પો.ની નૈતિક ફરજમાં આવતું હોવાથી બસ સેવા ચાલુ રાખવામાં આવનાર છે. સ્માર્ટ સિટી કંપની પાસે ફંડની જોગવાઈ ન હોવાથી કોર્પોરેશન પોતે સંચાલન કરશે, અન્ય વિકલ્પ કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી હાલનો ઈજારો ચાલુ રખાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા | Bunty Babli w…

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા | Bunty Babli w...

લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling with Ganji le…

લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling with Ganji le...

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

1 year ago
શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી | Action against security agencie…

12 months ago
અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

8 months ago
ગોંડલ નજીક ભાદર ડેમની પાઈપલાઈન તૂટતા 100ફૂટ ઉંચો પ્રચંડ ફૂવારો છૂટયો | A 100 foot high waterspout wa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News