gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ભારતનું બજેટ માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ વિદેશ નીતિ અને પ્રાદેશિક પ્રભાવને આકાર આપવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. દર વર્ષે વિદેશ મંત્રાલય હેઠળ કરવામાં આવતી ફાળવણી એ દર્શાવે છે કે ભારત કયા દેશોને વિકાસ કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવીય સહાય માટે પ્રાથમિકતા આપે છે.

‘પડોશી પહેલા’ નીતિને મજબૂતી

સરકારે પોતાની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિને વધુ મજબૂત બનાવી છે. વિદેશ મંત્રાલયના કુલ રૂ.20,516 કરોડના બજેટમાંથી આશરે રૂ.5,483 કરોડ વિદેશી દેશોને સહાય આપવા માટે રાખવામાં આવ્યા છે.

દેશો મુજબ સહાયની વિગતો:

ભારત બાંગ્લાદેશને 60 કરોડ રૂપિયાની કરશે મદદ

ભારત સરકારે બજેટ 2026-27માં બાંગ્લાદેશને 60 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. ગત બજેટમાં પાડોશી દેશને 34.48 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ હતી. વિદેશ મંત્રાલય તરફથી 120 કરોડ રૂપિયાની ડિમાન્ડ બાંગ્લાદેશ માટે કરાઈ હતી. જેને બજેટમાં ઘટાડી દેવાઈ છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યૂનુસની આગેવાની વાળી વચગાળાની સરકારે કમાન સંભાળી છે ત્યારબાદથી પાડોશી દેશ સાથે ભારતના સંબંધો વધુ બગડ્યા છે. પરંતુ તેમ છતા ભારત સરકાર ખુબ જ સતર્કતા અને ઉદારતાથી સંબંધો આગળ વધારી રહી છે.

ભૂતાન: ભારતની સહાય મેળવનારા દેશોમાં ભૂતાન રૂ.2,150 કરોડ સાથે ટોચ પર છે. આ રકમ મુખ્યત્વે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, રોડ કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ માટે ફાળવવામાં આવી છે.

નેપાળ: નેપાળને રૂ.700 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે દ્વિપક્ષીય વિકાસ સહયોગમાં સાતત્ય દર્શાવે છે.

માલદીવ: માલદીવને આપવામાં આવતી સહાયમાં વધારો કરીને રૂ.600 કરોડ કરવામાં આવી છે.

શ્રીલંકા: આર્થિક સંકટમાંથી બહાર આવી રહેલા શ્રીલંકા માટે સહાય વધારીને રૂ.300 કરોડ કરવામાં આવી છે.

મ્યાનમાર: માનવીય જરૂરિયાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોને પહોંચી વળવા માટે સહાય રૂ.250 કરોડથી વધારીને રૂ.350 કરોડ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન માટેની સહાય રૂ.200 કરોડથી ઘટાડીને રૂ.100 કરોડ કરવામાં આવી છે. ભારત અત્યારે અફઘાનિસ્તાન સાથે માત્ર માનવીય સહાય પૂરતું જ જોડાયેલું છે.

આ પણ વાંચો : Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત

દક્ષિણ એશિયાની બહાર પણ ભારતનો પ્રભાવ

ભારતે હવે દક્ષિણ એશિયાની સીમાઓ ઓળંગીને અન્ય દેશોમાં પણ પોતાની પહોંચ વધારી છે:

આફ્રિકન દેશો: કુલ મળીને રૂ.225 કરોડની સહાય.

યુરેશિયા અને લેટિન અમેરિકા: આ વિસ્તારો માટે કુલ રૂ.100 કરોડ ફાળવાયા છે. (લેટિન અમેરિકા માટે અલગથી રૂ.60 કરોડની જોગવાઈ હતી).

ઈરાન: ઈરાન માટે રૂ.100 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

મોરેશિયસ: અહીં સહાય થોડી ઘટાડીને રૂ.500 કરોડ કરવામાં આવી છે.

સેશેલ્સ: સેશેલ્સ માટેની ફાળવણી ઘટાડીને રૂ.19 કરોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…
INDIA

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

March 25, 2026
‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …
INDIA

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

March 25, 2026
Next Post
પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa…

Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa…

3 months ago
ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

1 month ago
ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

3 weeks ago
પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…

પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News