gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Natural Gas Reserve : અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર ભારતને ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (Oil India Limited) એ આ અંગે માહિતી આપી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ ગેસ ભંડાર અંગેની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એકતરફ હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે, ઊર્જા માટે આયાત પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. ઈરાન યુદ્ધમાં ભારત તેલ અને ગેસની અછતનો સામનો કર્યા બાદ હવે, આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આ દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતને અંદમાનના ઊંડા સમુદ્રમાં ગેસનો મોટો ભંડાર મળ્યો છે.

ભારતના હાથ લાગ્યો ગેસનો ભંડાર

ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે શુક્રવારે માહિતી આપી હતી કે, તેમને અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર નેચરલ ગેસનો ભંડાર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ‘અંદમાન ટાપુ સમૂહના પૂર્વી તટથી 15 કિલોમીટર દૂર, 355 મીટર ઊંડા પાણીમાં આવેલા ‘શ્રી વિજયપુરમ-3′ નામના એક્સપ્લોરેટરી વેલ(સંશોધનાત્મક કૂવા)માં કુદરતી ગેસ હોવાનું માલૂમ પડ્યું છે. અહીં હાઇડ્રોકાર્બનની હાજરી જોવા મળી છે.’

ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે મોટી ખુશખબરી

ડીપ-વોટર એક્સપ્લોરેશન (ઊંડા પાણીમાં સંશોધન) અભિયાન અંતર્ગત ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અંદમાન બેસિનમાં કુલ 3 સંશોધનાત્મક કૂવાઓનું ડ્રિલિંગ કર્યું છે, જેમાંથી 2 કૂવાઓમાં હાઇડ્રોકાર્બનની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જે ભારત માટે રાહતના મોટા સમાચાર છે. કંપનીએ ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ આ કૂવાઓનું ડ્રિલિંગ કર્યું છે. આ પહેલા સપ્ટેમ્બર 2025માં ‘વિજયપુરમ-2’ કૂવામાં પણ કુદરતી ગેસ મળવાની માહિતી સામે આવી હતી.

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન 2 - image

કંપની હાલમાં મળી આવેલા ગેસના નમૂનાઓનું પરીક્ષણ (ટેસ્ટિંગ) કરી રહી છે. આ ટેસ્ટિંગથી ગેસનું માળખું, તેની ક્ષમતા અને તેના જથ્થાની ચોક્કસ વિગતો મળી શકશે. ભારતીય તટો અને સમુદ્રોમાં છુપાયેલા ખજાના માટે પણ આ ખૂબ જ સકારાત્મક સમાચાર છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સફળતા બદલ ઓઇલ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દેશને આ અંગેની જાણકારી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …
INDIA

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

June 5, 2026
તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા | Tamil Nadu BJP Spl…
INDIA

તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા | Tamil Nadu BJP Spl…

June 5, 2026
બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils…
INDIA

બોર્ડર પર જમા થવા લાગ્યા બાંગ્લાદેશીઓ, કુચબિહારમાં ઝીરો પોઈન્ટ પર ટેન્શન થતા BSFનો મોરચો | BSF Foils…

June 5, 2026
Next Post
નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ...

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર...

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S…

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S…

5 months ago
ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ: ટેક્સ બચાવવા માટે કસ્ટમને ખોટી માહિતી આપી હોવાનો આરોપ

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ: ટેક્સ બચાવવા માટે કસ્ટમને ખોટી માહિતી આપી હોવાનો આરોપ

1 year ago
એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

4 months ago
પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News